ભારતીયકથાવિશ્વ-૫/બુંદેલખંડની લોકકથાઓ/ચાર ચતુર સ્ત્રીઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|સાત ભાઈઓ અને એક બહેનની કથા}}
{{Heading|ચાર ચતુર સ્ત્રીઓ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
એક સમયે દશાર્ણ ક્ષેત્રના કોઈ ગામમાં સાત ભાઈઓ રહેતા હતા, સાતેયની વચ્ચે એક બહેન. તે બધાથી નાની. માબાપ તો મૃત્યુ પામ્યા હતા એટલે નાની બહેનની સારસંભાળ ભાઈઓ સિવાય લે કોણ? ભાઈઓને બહેન બહુ વહાલી. સાતેય જણ શિકાર કરવા દરરોજ નીકળી પડતા. ઘરની આસપાસ જે કંઈ શાકભાજી ઊગ્યાં હોય તે લાવીને બહેન રસોઈ કરતી. સાંજે સાતેય ભાઈઓ ઘેર આવે, ખાવાનું તો સાદું પણ હોય સ્વાદિષ્ટ, એટલે ભાઈઓ પ્રેમથી ખાય.

એક દિવસ ભાઈઓ શિકાર કરીને આવી પહોંચવાના હતા ત્યારે બહેનને થયું કે લાવ રસોઈ જલદી જલદી કરી લઉં. ભાઈઓ આવશે તો એમને ઊની ઊની રસોઈ જમાડીશ. એ તો ભાજી લાવીને સમારવા બેસી ગઈ. શાક સમારતાં સમારતાં હાથ વાંકો થયો અને આંગળી કપાઈ, તેમાંથી લોહી વહેવા લાગ્યું. લોહી નીકળતું રોકવા શાકનું એક પાંદડું ઉઠાવ્યું ને આંગળીમાંથી વહેતું લોહી લૂછી નાખ્યું. ભાઈઓના આવવાનો સમય થયો હતો એટલે તે જલદી જલદી રસોઈ કરવા લાગી. એ ઉતાવળ કરવા ગઈ એમાં તેને ખ્યાલ રહ્યો અને લોહીવાળું પાંદડું પણ શાકમાં ભળી ગયું.
એક હતો રાજા. તેના રાજ્યના પ્રજાજનો સુખશાંતિથી રહેતા હતા. રાજા પણ પોતાની પ્રજાનાં સુખદુ:ખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. તેના રાજ્યમાં ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, ધાડ જેવા અપરાધો થતા હતા.

ભાઈઓ ઘેર આવ્યા, ભૂખ તો કકડીને લાગી હતી, હાથપગ ધોઈને ખાવા બેસી ગયા. બહેને રોટલી, ભાત અને શાક પીરસ્યા. ભાઈઓ ખાવા લાગ્યા. આજે તેમને શાકનો સ્વાદ દરરોજ કરતાં વધુ સ્વાદિષ્ટ લાગ્યો.
એક દિવસ ન બનવાનું બની ગયું. રાજમહેલ પાસેના બાગમાં એક સ્ત્રીનું શબ મળ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જોતજોતાંમાં લોકોનાં ટોળાં ઊભરાયાં. લોકોએ જોયું તો તે સ્ત્રીનું માથું કાપી નાખેલું હતું એટલે એની ઓળખ કરવી અઘરું હતું. સિપાઈઓએ તેની ઓળખ માટે પ્રયત્નો કર્યા પણ તેમને સફળતા ન મળી. અમે આ સ્ત્રીનો પત્તો મેળવી શકતા નથી એવું તેમણે રાજાને કહ્યું. રાજાને સમજાઈ ગયું કે મારા રાજ્યમાં અપરાધો થતા નથી એટલે સિપાઈઓને અપરાધીઓનાં સગડ મેળવવાની આદત નથી. રાજાએ પોતે અપરાધીને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. તે વેશપલટો કરીને ખૂનીનો પત્તો મેળવવા નીકળી પડ્યો.

એક ભાઈએ કહ્યું, ‘આજે તો શાક કંઈ બહુ સરસ બન્યું છે ને!’
કેટલાય દિવસો આમતેમ રખડ્યા પછી પણ ખૂનીની કોઈ નિશાની હાથ ન લાગી. થાકી હારીને રાજા એક કૂવે જઈ પહોંચ્યો. તેને બહુ તરસ લાગી હતી. કૂવા પર ચાર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. રાજાએ વિચાર્યું, પાણી પણ પીશ અને આ સ્ત્રીઓની વાતચીતમાંથી કોઈ નિશાની મળે છે કે નહીં તે પણ જોઉં. બની શકે કે આ ચારમાંથી એકાદ પાસેથી કશું જાણવા મળે.

બીજો બોલ્યો, ‘હા, આજે તો શાકનો સ્વાદ જ જુદો છે.’
રાજાએ એ સ્ત્રીઓ પાસે પાણી માગ્યું. એક સ્ત્રીએ રાજાને પાણી પીવડાવ્યું. બીજી સ્ત્રીએ રાજાને પૂછ્યું, ‘તમે તો અજાણ્યા લાગો છો. ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો?

ત્રીજાએ કહ્યું, ‘આજે શાકમાં કશું બીજું ઉમેર્યું છે કે? બહુ મીઠું લાગે છે.’
‘હા, હું અહીંનો ભોમિયો નથી, આવ્યો હતો વેપાર કરવા, પણ હવે વિચારું છું કે અહીં વેપાર નથી કરવો.’

બીજા ભાઈઓ પણ પૂછવા લાગ્યા કે ‘આજે શાકમાં કશું ઉમેર્યું લાગે છે.’
‘કેમ? અહીં વેપાર કરવાનો વિચાર માંડી વાળ્યો? અમારા રાજ્યમાં તો સુખશાંતિ છે. અમારા રાજા પણ બહુ ભલા છે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.

‘ભાઈ, જેવું શાક દરરોજ બનાવું છું તેવું આજે પણ બનાવ્યું છે.’ બહેન તો નવાઈ પામીને બોલી.
‘અરે, હવે ક્યાં છે સુખશાંતિ? રાજમહેલની પાછળના ભાગમાં કોઈ સ્ત્રીનું માથું કપાયેલું ધડ મળ્યું છે. તમારો રાજા તો એ સ્ત્રીનો પત્તો પણ મેળવી શક્યો નથી. આવા રાજ્યમાં કોણ વેપાર કરે?રાજા અકળાઈને બોલ્યો.

‘ના, હું માનું નહીં. તું કશુંક છુપાવે છે. આજે કશુંક બન્યું છે, નહીંતર શાક આટલું સ્વાદિષ્ટ ન બને.’ મોટાએ જિદ કરી.
‘અમારા રાજાની નિંદા ન કરો. એ તો રાજાનું ધ્યાન ન ગયું, નહીં તો તરત જ એ સ્ત્રી કોણ હતી, કેવી હતી તેનો ખ્યાલ આવી જાત.’ ચોથી સ્ત્રી બોલી.

‘કશું ખાસ નથી. હા, આજે શાક સમારતી વખતે મારી આંગળી કપાઈ ગઈ, મેં ભાજીના એક પાંદડાથી લોહી લૂછી નાખ્યું. એ પાંદડું શાક બનાવતી વખતે એમાં ભળી ગયું.બહેને સંકોચ સાથે વાત કરી. તેને ડર લાગ્યો કે આ વાત જાણીને ભાઈઓ નારાજ થશે. પણ એવું કશું બન્યું નહીં.
‘એ સ્ત્રીનું શબ જોઈને રાજાને સમજ પડી જાત એવું તમે કેવી રીતે કહી શકો?રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.

બહેનની વાત સાંભળીને મોટો ભાઈ ચૂપ થઈ ગયો. બીજા ભાઈઓ પણ મૂગામૂગા ખાવા લાગ્યા.
‘અરે, એમાં વળી શી ધાડ મારવાની હતી? તે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખતી હતી, ચોટલો વાળતી ન હતી.’ એક સ્ત્રી બોલી.

બીજે દિવસે સાતેય ભાઈ દરરોજની જેમ વનમાં જવા નીકળી પડ્યા. થોડે ગયા પછી મોટો ભાઈ એક જગાએ રોકાઈ ગયો, એનું જોઈને બીજા પણ રોકાઈ ગયા.
‘હા, તેનું લગ્ન થયું ન હતું પણ આંખોમાં કાજળ આંજવાનો શોખ તો હતો જ.’ બીજી સ્ત્રી બોલી.

‘ભાઈઓ, આપણી બહેનનાં લોહીનાં થોડાં ટીપાં શાકમાં ભળ્યાં એટલે શાકનો સ્વાદ કેટલો બધો સરસ થઈ ગયો, હવે જરા વિચારો, આ બહેનનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. મને વિચાર આવે છે- કહો, આપણે બહેનને ફરવા લઈ જઈએ એને અહીં મારીને એનું માંસ રાંધીએ.’
‘ઘરમાં કોઈને કહ્યા કર્યા વિના પાલવથી પોતાનું મોં છુપાવીને કોઈને મળવા નીકળી હતી.’

બાકીના પાંચેય ભાઈઓએ મોટાની વાતમાં સૂર પુરાવ્યો. પણ નાનો ભાઈ ચૂપ રહ્યો. તે ભાઈઓનો વિચાર જાણીને હેબતાઈ ગયો. તે બહેનને બહુ ચાહતો હતો. પણ ભાઈઓની બીકે કશો વિરોધ કરી ન શક્યો.
‘કોને મળવા?’ રાજાએ ચકિત થઈને પૂછ્યું.

બીજે દિવસે ભાઈઓએ બહેનને પણ સાથે આવવા કહ્યું.
‘અરે, પેલા…’ ચોથી સ્ત્રી બોલવા જતી હતી ત્યાં બાકીની ત્રણ સ્ત્રીઓએ તેને અટકાવી. ‘હવે જવું નથી? આપણને મોડું થાય છે.’

‘બહેન, તું તો દરરોજ ઘરમાં એકલી રહી જાય છે. તને નહીં ગમતું હોય. એટલે આજે તો તું અમારી સાથે ચાલ. જરા હરવાફરવા મળશે.’ મોટા ભાઈએ કહ્યું.
‘ચાલો ત્યારે…’ ચોથી સ્ત્રી કશો ઉત્તર આપ્યા વિના જ સખીઓ સાથે ચાલી નીકળી.

‘હા-હા, બહેન, તારે દરરોજ એકલા રહીને રસોઈ કરવી પડે છે. આજે અમે રસોઈ બનાવીશું, તું આગળ કરજે.’ વચલો ભાઈ બોલ્યો.
સ્ત્રીઓ જઈ રહી હતી ત્યારે રાજાએ એ ચારે સ્ત્રીઓની વાતો પર વિચાર કર્યો. આ સ્ત્રીઓ મરનાર સ્ત્રી વિશે ચોક્કસ જાણે છે. રાજાએ એ ચારે સ્ત્રીઓનો પીછો કર્યો અને તેમનાં ઘરનો પત્તો મેળવી તે રાજમહેલમાં જતો રહ્યો.

‘હા-હા-બહેન, તું અમારી સાથે ચાલ. તને વનમાં ફેરવીશું. પશુપક્ષી દેખાડીશું.’
બીજે દિવસે રાજાએ ચારે સ્ત્રીઓને દરબારમાં બોલાવી, ‘કહી દો, નહીંતર તમને દંડ કરીશ.’

‘બહેન, જંગલ તો શિકાર અને શિકારીઓનું સ્થળ. સાચવજે. ત્યાં તને બંને જોવા મળશે.’ સૌથી નાનાએ બહેનને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો પણ બહેન તો ભલીભોળી હતી. તે તો સ્વપ્નેય કલ્પી ન શકે કે તેના સગા ભાઈઓ જીવ લેવા માગે છે. તે નાના ભાઈનો સંકેત સમજી ન શકી, તે તો મોટા ભાઈઓની વાતથી ખુશ થઈ ગઈ.
રાજાની વાત સાંભળીને ચારે સ્ત્રીઓ હસી પડી. કૂવા કાંઠે જે ત્રણ સ્ત્રીઓએ રાજાને બધી વાતો કરી હતી તે ફરી કહી સંભળાવી. ચોથી સ્ત્રીનો વારો આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું. ‘મહારાજ, મને જેટલી જાણ છે તે તો હું તમને કહીશ, પણ પહેલાં તમે એ કહો કે રાતે તમને બરાબર ઊંઘ આવી હતી ખરી?’

સાતેય ભાઈ બહેનને લઈને વનમાં જઈ પહોંચ્યા, ત્યાં એક ચોતરા જેવું હતું.
‘તમે કેમ જાણવા માગો છો?’ રાજાએ ઉત્તર આપવાને બદલે તેને સામો પ્રશ્ન કર્યો.

‘બહેન, તું આ ચોતરા પર બેસી જા. અમે ખાવા માટે ફળફૂલ લઈ આવીએ છીએ.’ મોટાએ કહ્યું.
‘મહારાજ, સાંભળ્યું છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર મળતાં મળતાં ના મળે તો રાત્રે ઊંઘ નથી આવતી.’

બહેન ચોતરા પર બેસી ગઈ. સાતેય ભાઈ ચોતરાથી દૂર ઝાડીમાં સંતાઈ ગયા. પછી સૌથી મોટાએ ધનુષ પર બાણ ચઢાવ્યું અને બહેનને નિશાન બનાવીને માર્યું. પણ તે નિશાન ચૂકી ગયો, બહેન બચી ગઈ. બીજા ભાઈએ તીર તાક્યું, તે પણ ચૂકી ગયો. ત્રીજાએ તીર ફેંક્યું, તે પણ ચૂકી ગયો. ચોથાએ તીર તાક્યું, તેનું તીર પણ નિશાન ચૂકી ગયું, પણ એનેય નિરાશ થવું પડ્યું. હવે છેલ્લા એટલે કે સૌથી નાના ભાઈનો વારો આવ્યો, મોટાએ નાનાના હાથમાં ધનુષ બાણ પકડાવી દીધાં.
ચોથી સ્ત્રીની વાત સાંભળીને રાજા ચોંકી ગયો. કૂવા પર તે સ્ત્રીઓએ મને ઓળખી લીધો હશે?

તેણે રડતાં રડતાં કહ્યું, ‘હું મારી બહેન પર તીર નહીં ચલાવું.’
‘તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યો, મારા સેનાપતિ અને મંત્રી પણ ઓળખી ન શકે એવી રીતે મેં વેશપલટો કર્યો હતો.’ રાજાએ પૂછ્યું.

‘જો તું તીર નહીં ચલાવે તો બહેનને મારતાં પહેલાં તને મારીશું અને તને ખાઈ જઈશું.’
‘મહારાજ, એ તો બહુ સહેલું હતું. કોઈ જીવતા માણસને તેની વાતચીત, ચાલવાની ઢબ પરથી જ ખ્યાલ આવી જાય.’ એક સ્ત્રી બોલી.

મોટા ભાઈઓએ નાનાને ધમકાવ્યો. અને એ ધમકીથી તો તે ડરી જ ગયો. તેણે ધૂ્રજતા મને ધનુષ ઉપાડ્યું, બાણ ચઢાવ્યું અને બહેનને ન વાગે એ રીતે બાણ માર્યું. પણ જે થવાનું હતું તે થઈને જ રહ્યું. નાના ભાઈનું તીર બહેનની છાતીમાં વાગ્યું અને તે તો તરત જ મરી ગઈ.
‘હા, મહારાજ! વેપારીને તો કામધંધા નિમિત્તે દેશપરદેશ ભટકવું પડે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ખોરાકપાણી લેવાં પડે છે. એટલે તેમને ખોબા વડે પાણી પીવાની આદત હોય છે. પરંતુ રાજા જ્યારે બહાર જાય ત્યારે તેને રાજદરબારી માનસન્માન મળે છે. તેને ખોબા વડે પાણી પીવાની આદત નથી હોતી.’ બીજી સ્ત્રી બોલી.

હવે મોટા ભાઈઓએ નાના ભાઈને હુકમ કર્યો, ‘તું આગ સળગાવવા માટે લાકડાનો ભારો લઈ આવ, પણ એ ભારો બાંધવા કોઈ દોરડાનો ઉપયોગ નહીં કરવાનો. જો તેં એ ભારો દોરડાથી કે કોઈ કપડાથી, વેલથી બાંધ્યો તો તું મૂઓ જ સમજવો.’
‘હા, મહારાજ, કોઈ પણ અજાણી વ્યકિત બીજા રાજ્યના પ્રજાજનો આગળ તેના રાજાની નિંદા કરવાનું સાહસ ન કરે. જે રાજા કોઈ મૂંઝવણનો ઉકેલ શોધવા વેશપલટો કરીને નીકળ્યો હોય તે પોતાની નિંદા સહેલાઈથી કરી શકે.’

નાના ભાઈએ વનમાં જઈને લાકડાં એકઠાં કર્યાં પણ કશાક વડે બાંધ્યા વિના લઈ જવા કેવી રીતે? અને જો આ ભારો લઈ નહીં ગયો તો ભાઈઓ મને મારી નાખવાના — એમ વિચારી તે તો રડવા લાગ્યો.
‘સરસ-સરસ.’ રાજા તે સ્ત્રીઓની ચતુરાઈ પર ખૂબ ખૂબ વારી ગયો. પછી તેણે ચારે સ્ત્રીઓને કહ્યું, ‘તમે ગુનેગાર નથી, હું સમજી ગયો છું. હવે હું જે પૂછું તેનો વારાફરતી ઉત્તર આપો.

જ્યાં તે રડતો હતો ત્યાં એક ધામણ સાપ રહેતો હતો.
ચારે સ્ત્રીઓએ કહ્યું, ‘પૂછો મહારાજ!’

‘કેમ અલા, તું આમ રડે છે શાનો? શું હું તારી કોઈ મદદ કરી શકું?સાપે તેને પૂછ્યું.
‘તમે કેવી રીતે જાણ્યું કે મરનાર સ્ત્રી વાળ છૂટા રાખે છે, ચોટલો નથી વાળતી. તે સ્ત્રીનું માથું તો મળ્યું નથી.રાજાએ પહેલી સ્ત્રીને પૂછ્યું.

પેલાએ રડતાં રડતાં બધી વાત કરી. એ સાંભળીને સાપને તેના પર દયા આવી.
‘મહારાજ, તમારા સિપાઈઓમાં જો કોઈ મહિલા હોત તો તો તેને આ વાત સમજાઈ જાત. જે સ્ત્રીઓ ચોટલા વાળે તેમની ગરદન નીચેનાં હાડકાં આગળ કાળાશ હોય, એટલે સમજાઈ ગયું કે આ સ્ત્રીને વાળ છુટ્ટા રાખવાની આદત હશે.

‘ચિંતા કર. હું તને મદદ કરીશ.’ આમ કહી સાપ લાકડાના ભારાને વીંટાઈ ગયો. નાનો ભાઈ ભારો ઉઠાવી ભાઈઓ પાસે પહોંચ્યો. જ્યાં તેણે ભારો નીચે મૂક્યો ત્યાં ધામણ સાપ ચુપચાપ એક બાજુ સરકી ગયો. ભાઈઓને કશી ખબર પડી.
‘તે સ્ત્રીનું લગ્ન થયું હતું તે વાત કેવી રીતે જાણી? પાછું, તેને આંખોમાં કાજળ લગાવવાનો શોખ હતો તેની ખબર કેવી રીતે પડી?’ રાજાએ પૂછ્યું.

વાસ્તવમાં બધા ભાઈઓ નાના ભાઈથી છુટકારો મેળવવા માગતા હતા. કોઈ ને કોઈ બહાને તેને મારી નાખવા માગતા હતા. મોટાએ નાનાએ બીજો હુકમ આપો.
‘મહારાજ, એ વાત પણ સાવ સીધી છે, મેં તે સ્ત્રીઓની આંગળીઓ ધ્યાનથી જોઈ હતી, તેની આંગળીઓના નખમાં સહેજેય કંકુની રતાશ ન હતી. પણ જમણા હાથની મધ્યમા આંગળી પર કાજળની કાલિમા સ્પષ્ટ દેખાતી હતી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રીનું લગ્ન થયું ન હતું.

‘જા, ઘડામાં નદીમાંથી પાણી ભરી લાવ. જો પાણી ભરેલો ઘડો ન લાવ્યો તો તમે તને મારી નાખીશું.
રાજા સાંભળીને ચકિત થઈ ગયો. પછી ત્રીજી સ્ત્રીને પૂછ્યું, ‘તે સ્ત્રી ઘેર કોઈને કહ્યા વિના, પાલવથી મોં ઢાંકીને નીકળી પડી હતી એ વાત તમે કેવી રીતે જાણી?

ભાઈઓએ આપેલા ઘડામાં કાણું હતું, જેવો પાણી ભરીને ઘડો ઉપાડે કે તરત જ પાણી ખાલી થઈ જતું. નાના ભાઈએ કાંકરા, માટી વડે કાણું પૂરવાનો પ્રયત્ન કર્યો પણ કાણું હતું તેવું ને તેવું રહ્યું. હવે જો પાણી ભરીને નહીં જાય તો ભાઈઓ મને મારી નાખવાના, એમ વિચારી તે તો રડવા લાગ્યો.
‘મહારાજ, આ પણ દીવા જેવી સાફ વાત છે. મેં તેની સાડીનો છેડો જોયો. મોં ઢાંકેલું હોય તો છેડો દાંતમાં પકડી રાખવો પડે, એની નિશાનીઓ છેડા પર દેખાયા વિના ના રહે. એટલે મને સમજાઈ ગયું કે ઘેરથી કહ્યા વિના કોઈ નીકળે તો જ મોં સંતાડવું પડે, અને એટલે જ પાલવ સરકી ન જાય એટલા માટે દાંત નીચે છેડો દબાવી રાખવો પડે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.

તેનું રુદન સાંભળીને નદીમાંથી એક દેડકો બહાર આવ્યો.  
‘તમે સાચું કહો છો. પાલવ સરકી જાય તો તે સ્ત્રીનું રહસ્ય ખુલ્લું થઈ જાય.’

‘કેમ ભાઈ, રડે છે કેમ? કશું ખોવાઈ ગયું છે? નદીમાં કશું પડી ગયું છે?’ દેડકાએ પૂછ્યું એટલે નાના ભાઈએ રડતાં રડતાં બધી વાત કરી. એટલે દેડકાએ કહ્યું,‘ તું એક કામ કર; મને ઊંચકીને કાણા પર મૂકી દે, હું કાણું પૂરી દઈશ અને તું ઘડો ભરીને ઘેર લઈ જા.’ નાનો ભાઈ તો પાણી ભરેલો ઘડો લઈને ઘેર પહોંચ્યો.
ચોથી સ્ત્રીને હવે પૂછવામાં આવ્યું, ‘તો તમે કહો, તે કોને મળવા ગઈ હતી?’

હવે તેને બીજો હુકમ મળ્યો.
‘મહારાજ, એ દુર્ભાગી સ્ત્રી ગોળના વેપારીને મળવા નીકળી હતી અને તેને મળી હતી. તે ગોળના ગોદામમાં તેને મળી હતી. પછી ગોળના વેપારીએ તેની હત્યા કરી કે કરાવી.’ ચોથી સ્ત્રી બોલી.

‘જા, ઘેરથી દેવતા લઈ આવ. તારી હથેળી પર દેવતા મૂકીને આવજે. હથેળી પર બીજું કશું મૂકીશ નહીં. તું જો હથેળી પર દેવતા મૂકીને નહીં આવ્યો તો તને મારી નાખીશું.
‘તમને કેવી રીતે ખબર પડી કે તે ગોળના વેપારીને મળવા આવી હતી? આટલી બધી ખાત્રીથી કેવી રીતે કહી શકાય?

નાનો ભાઈ દેવતા લાવવા ઘેર ગયો. ત્યાંથી દેવતા લઈને હથેળી પર મૂકીને ચાલવા માંડ્યું. પણ પીડા વેઠી ન શક્યો. તેની હથેળી તો બહુ બળવા લાગી. દેવતા નીચે પડી ગયો. આ જોઈને અને પીડાને કારણે તે રડવા લાગ્યો. તેનું રુદન સાંભળીને વનદેવતા પ્રગટ્યા. ‘કેમ દીકરા, આમ રડે છે શાનો? આ દેવતા તેં હથેળીમાં કેમ મૂક્યા હતા?
‘મહારાજ, ગોળના થેલાઓ ઉપર જે માખો સામાન્ય રીતે જોવા મળે છે તે મને સ્ત્રીની પાસે જોવા મળી હતી. એ જોઈને હું સમજી ગઈ કે તે સ્ત્રી ગોળના ગોદામમાં વેપારીને મળી હતી. ગોદામમાં ગોળ જથ્થાબંધ હોય છે એટલે જો તે ગોદામમાં ગઈ હોય તો જ તેના કપડાં પર ગોળ ચોંટ્યો હોય. ગોળ કપડાં પર લાગ્યો હતો એટલે માખો પણ ત્યાંથી જ આવી હોવી જોઈએ.’

નાના ભાઈએ રડતાં રડતાં બધી વાત કરી.
રાજાએ શંકા વ્યક્ત કરતાં પૂછ્યું, ‘તે સ્ત્રી ગોળ ખરીદવા શા માટે જાય? જો ગોળ ખરીદવો જ હોય તો દુકાને જ જાય — ગોદામમાં શું કામ જાય?’

‘જો સાંભળ, મારો આ એક હાથ તારા હાથ પર મૂકીને ચાલ. મારા હાથ પર દેવતા મૂકજે. તારા હાથને કશું નહીં થાય, તારા ભાઈઓને કશી ખબર પણ નહીં પડે. જ્યારે તારું કામ પતી જાય ત્યારે મારો હાથ પાછો આપજે.’
‘ગોદામમાં મળવા માટે જ તે ગઈ હોવી જોઈએ.’

‘ભલે, તમારી બહુ મોટી કૃપા.’ નાનો ભાઈ પોતાના હાથ પર વનદેવતાનો હાથ મૂકીને ભાઈઓ પાસે પહોંચ્યો.
‘તમારી વાત સાચી છે.’ રાજાને ચોથી સ્ત્રીનો તર્ક સમજાઈ ગયો, તરત જ ગોળના વેપારીને પકડી લાવવા સિપાઈઓને હુકમ કર્યો.

ભાઈઓએ આગ સળગાવી અને એના પર બહેનનું માંસ સેકવા બેઠા.
થોડા જ સમયમાં સિપાઈઓ ગોળના વેપારીને પકડીને લઈ આવ્યા. રાજાએ વેપારીને ધમકાવ્યો. ‘સાચેસાચું કહી દે, નહીંતર મૃત્યુદંડ મળશે.’

પછી મોટા ભાઈએ સાત ભાગ કર્યા, સૌથી ઓછો હિસ્સો નાનાને આપ્યો, બધા ભાઈઓ લિજ્જતથી બહેનનું માંસ ખાવા લાગ્યા. નાનો ભાઈ અવળું મોં કરીને બેઠો, તેણે પોતાના હિસ્સાનું માંસ જમીનમાં દાટી દીધું અને નદીમાંથી લાવેલી માછલીઓ ખાતાં નાટક એવું કર્યું કે તે પણ માંસ ખાઈ રહ્યો છે.
ગોળનો વેપારી ભયથી થર થર ધૂ્રજવા લાગ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ‘વચન આપ્યું તો હતું, પણ હું તેની સાથે વિવાહ કરી શકતો ન હતો. મેં તેને ના પાડી તો તે રડતાં રડતાં જવા માંડી. મને બીક લાગી કે મારું આ રહસ્ય બધાને કહી દેશે, એટલે મેં તેને મારી નાખી, તેને કોઈ ઓળખી કાઢે એટલે એનું માથું કાપીને નદીમાં વહેવડાવી દીધું.

સાતેય ભાઈ ખાઈ કરીને ઘેર પહોંચ્યા.
રાજાએ તેને સખત કેદની સજા કરી અને પેલી ચારે ચતુર સ્ત્રીઓને ઇનામ આપી તેમનું સન્માન કર્યું. રાજાએ એ સ્ત્રીઓના કહેવાથી મહિલા સિપાઈઓની વ્યવસ્થા કરી, આને કારણે રાજ્યમાં સ્ત્રીઓની સુરક્ષા વધી ગઈ. રાજ્યમાં ફરી એક વાર સુખ-શાંતિ સ્થપાઈ ગયાં.  
 
થોડા દિવસો પછી બધાય મોટા ભાઈઓએ લગ્ન કરી લીધાં, પણ નાનો કુંવારો જ રહ્યો. તે હવે ભાઈઓથી જુદો, એક ઝૂંપડી ઊભી કરીને રહેવા લાગ્યો. નાના ભાઈ પાસે વાંસની સારંગી હતી. જ્યારે જ્યારે બહેનની યાદ આવતી ત્યારે સારંગી છેડીને તે મનને આનંદિત કરતો હતો.
 
જ્યાં નાના ભાઈએ બહેનનું માંસ દાટી દીધું હતું ત્યાં એક વાંસ ઊગી નીકળ્યો. એક દિવસ કોઈ ભિખારી વાંસ કાપવા આવી ચઢ્યો. તે ભિખારી વાંસમાંથી બનેલી સારંગી વગાડીને ભીખ માગતો હતો. તેની સારંગી તૂટી ગઈ એટલે નવી સારંગી માટે તેને વાંસની જરૂર પડી.
 
તે વાંસની શોધમાં વનમાં જઈ ચઢ્યો અને તેની નજરે નવો વાંસ પડ્યો. વાંસ કાપવા ભિખારીએ જેવી કુહાડી ઉગામી તેવી વાંસે મર્મભેદી સ્વરે કહ્યું, ‘ન કાપો મારા વહાલા, મને ન કાપો.’
 
આ સાંભળીને ભિખારી ડરી જ ગયો અને વાંસ કાપ્યા વિના ઘેર જતો રહ્યો. તેને ખાલી હાથે આવેલો જોઈ તેની પત્ની નારાજ થઈ ગઈ. તેણે બીજે દિવસે ફરી વાંસ કાપવા તેને મોકલ્યો.
 
ભિખારીએ જેવી કુહાડી ઉગામી કે વાંસમાંથી અવાજ આવ્યો.
 
‘ન કાપો મારા વહાલા, મને ન કાપો. વાવ્યો છે મને તો મારા ભાઈએ.’ એટલે ભિખારીએ વાંસને કહ્યું, ‘જો વાંસ નહીં કાપું તો સારંગી નહીં બની શકે. અને જો સારંગી નહીં બનાવું તો ભીખ માગી નહીં શકું. ભીખ નહીં માગું તો મારું કુટુંબ ભૂખે મરી જશે.’ ભિખારીની વાત સાંભળીને વાંસ ચૂપ થઈ ગયો. તેણે વાંસ કાપ્યો અને ઘેર લઈ આવ્યો. ઘેર રહીને એ વાંસમાંથી એક સારંગી બનાવી. પછી તે સારંગી લઈને ભીખ માગવા નીકળી પડ્યો. ગામમાં રખડતો રખડતો તે મોટા ભાઈના દરવાજે પહોંચ્યો અને ત્યાં સારંગીમાંથી અવાજ આવ્યો.
 
‘ના, વાગીશ, ના વાગીશ, અરે સારંગી.
અહીં તો રહે છે વેરી, ના વાગીશ, ના વાગીશ.’
 
આ સાંભળી ભિખારી ગભરાઈ ગયો અને આગળ જઈ બીજા ભાઈને દરવાજે ઊભો. સારંગીમાંથી ફરી એવો જ અવાજ આવ્યો.
 
‘ના વાગીશ, ના વાગીશ, અરે સારંગી
અહીં તો રહે છે વેરી, ના વાગીશ, ના વાગીશ.’
 
આમ તે ભિખારી વારાફરતી છયે ભાઈઓના દરવાજે ગયો અને દર વખતે સારંગી તેને સંભળાવતી હતી.
 
છેવટે ભિખારી સૌથી નાના ભાઈને ઘેર પહોંચ્યો. જેવો તે નાના ભાઈના દરવાજે ઊભો તેવો સારંગીમાંથી અવાજ આવ્યો,
 
‘વાગજે, વાગજે, બહુ વાગજે.
 
અહીં તો રહે છે મારો ભાઈલો, અહીં બહુ વાગજે.’
 
નાનો ભાઈ સારંગીનો અવાજ સાંભળીને દંગ રહી ગયો. તેણે ભિખારીને કહ્યું, ‘ચાલ, આપણે સારંગીની અદલાબદલી કરીએ. હું તને ઉપરથી થોડા પૈસા આપીશ.’ ભિખારીએ વાત માની લીધી.
 
જ્યારે ભાઈ કામ પર જતો ત્યારે બહેન સારંગીમાંથી બહાર આવતી અને ભાઈ માટે સારી સારી રસોઈ બનાવીને મૂકતી. નાનો ભાઈ ઘેર આવતો ત્યારે આ બધી રસોઈ બનાવીને મૂકે છે કોણ એ વાતની તેને ભારે નવાઈ લાગતી.
 
એક દિવસ તો આનું રહસ્ય શોધી કાઢવાની નાના ભાઈએ ગાંઠ વાળી. કામ પર જવાનું બહાનું કરીને સંતાઈ ગયો. ભાઈ જતો રહ્યો છે એમ માનીને બહેન સારંગીમાંથી બહાર આવી અને રસોઈ બનાવવા બેઠી. ભાઈ તો આ જોઈને રાજી રાજી થઈ ગયો. રસોઈ પૂરી કરીને જેવી તે સારંગીમાં પેસવા ગઈ કે ભાઈએ તેનો હાથ પકડી લીધો. બંને ભાઈબહેન એકબીજાને ભેટીને બહુ રડ્યાં. રડી રડીને જ્યારે હળવાં થયાં ત્યારે બંનેએ એકબીજાને સુખદુ:ખની વાતો કરી. ‘મારે તારા પર તીર ચલાવવું ન હતું પણ મને ભાઈઓએ ફરજ પાડી.’ એ સાંભળીને બહેને કહ્યું, ‘મને તો ખબર હતી જ કે આમાં તારો વાંક જરાય નથી.’ પછી બંને નિરાંતે રહેવા લાગ્યા.
 
એક દિવસ બહેનના કહેવાથી નાના ભાઈએ જમવા માટે મોટા ભાઈઓને બોલાવ્યા. બધા ભાઈઓ આનંદિત થતા તેને ઘેર પહોંચ્યા. તેમને ખબર ન હતી કે બહેન જીવતી થઈ ગઈ છે. બહેન સામે ન આવી. નાના ભાઈએ જાતજાતની વાનગીઓ પીરસી. મોટો આંગળાં ચાટતાં ચાટતાં રસોઈનાં વખાણ કરવા લાગ્યો.
 
‘આ બધી વાનગીઓ તો બહુ સરસ છે. અમે અત્યાર સુધી આવી રસોઈ ખાધી જ નથી.’
 
બીજા ભાઈઓએ પણ તેની વાતમાં સૂર પુરાવ્યો.
 
તે જ વેળા બહેન સામે આવી.
 
‘ભાઈઓ, અત્યારે તમે જે વાનગીઓનાં વખાણ કરો છો તે મેં જ બનાવી છે, એમાં ન તો મારું લોહી છે, ન મારું માંસ. અને છતાં તમને સ્વાદિષ્ટ લાગે છે.’
 
ભાઈઓે બહેનને જીવતીજાગતી જોઈ તો નવાઈ પામ્યા, પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યા. લાજ પામીને ધરતીને કહેવા લાગ્યા; ‘અમે એટલો ઘોર અપરાધ કર્યો છે કે કોઈને મોં બતાવવા લાયક પણ રહ્યા નથી. હવે તો ધરતી જ અમને માફી આપ.’
 
ભાઈઓએ જેવો આ પશ્ચાત્તાપ કર્યો કે ધરતી ચિરાઈ ગઈ અને એમાં છએ છ ભાઈ સમાઈ ગયા.  
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 05:05, 22 January 2024

ચાર ચતુર સ્ત્રીઓ

એક હતો રાજા. તેના રાજ્યના પ્રજાજનો સુખશાંતિથી રહેતા હતા. રાજા પણ પોતાની પ્રજાનાં સુખદુ:ખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. તેના રાજ્યમાં ચોરી, લૂંટફાટ, ખૂનામરકી, ધાડ જેવા અપરાધો થતા ન હતા.

એક દિવસ ન બનવાનું બની ગયું. રાજમહેલ પાસેના બાગમાં એક સ્ત્રીનું શબ મળ્યું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. જોતજોતાંમાં લોકોનાં ટોળાં ઊભરાયાં. લોકોએ જોયું તો તે સ્ત્રીનું માથું કાપી નાખેલું હતું એટલે એની ઓળખ કરવી અઘરું હતું. સિપાઈઓએ તેની ઓળખ માટે પ્રયત્નો કર્યા પણ તેમને સફળતા ન મળી. અમે આ સ્ત્રીનો પત્તો મેળવી શકતા નથી એવું તેમણે રાજાને કહ્યું. રાજાને સમજાઈ ગયું કે મારા રાજ્યમાં અપરાધો થતા નથી એટલે સિપાઈઓને અપરાધીઓનાં સગડ મેળવવાની આદત નથી. રાજાએ પોતે અપરાધીને શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. તે વેશપલટો કરીને ખૂનીનો પત્તો મેળવવા નીકળી પડ્યો.

કેટલાય દિવસો આમતેમ રખડ્યા પછી પણ ખૂનીની કોઈ નિશાની હાથ ન લાગી. થાકી હારીને રાજા એક કૂવે જઈ પહોંચ્યો. તેને બહુ તરસ લાગી હતી. કૂવા પર ચાર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. રાજાએ વિચાર્યું, પાણી પણ પીશ અને આ સ્ત્રીઓની વાતચીતમાંથી કોઈ નિશાની મળે છે કે નહીં તે પણ જોઉં. બની શકે કે આ ચારમાંથી એકાદ પાસેથી કશું જાણવા મળે.

રાજાએ એ સ્ત્રીઓ પાસે પાણી માગ્યું. એક સ્ત્રીએ રાજાને પાણી પીવડાવ્યું. બીજી સ્ત્રીએ રાજાને પૂછ્યું, ‘તમે તો અજાણ્યા લાગો છો. ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો?’

‘હા, હું અહીંનો ભોમિયો નથી, આવ્યો હતો વેપાર કરવા, પણ હવે વિચારું છું કે અહીં વેપાર નથી કરવો.’

‘કેમ? અહીં વેપાર કરવાનો વિચાર માંડી વાળ્યો? અમારા રાજ્યમાં તો સુખશાંતિ છે. અમારા રાજા પણ બહુ ભલા છે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.

‘અરે, હવે ક્યાં છે સુખશાંતિ? રાજમહેલની પાછળના ભાગમાં કોઈ સ્ત્રીનું માથું કપાયેલું ધડ મળ્યું છે. તમારો રાજા તો એ સ્ત્રીનો પત્તો પણ મેળવી શક્યો નથી. આવા રાજ્યમાં કોણ વેપાર કરે?’ રાજા અકળાઈને બોલ્યો.

‘અમારા રાજાની નિંદા ન કરો. એ તો રાજાનું ધ્યાન ન ગયું, નહીં તો તરત જ એ સ્ત્રી કોણ હતી, કેવી હતી તેનો ખ્યાલ આવી જાત.’ ચોથી સ્ત્રી બોલી.

‘એ સ્ત્રીનું શબ જોઈને રાજાને સમજ પડી જાત એવું તમે કેવી રીતે કહી શકો?’ રાજાએ ઉત્સુકતાથી પૂછ્યું.

‘અરે, એમાં વળી શી ધાડ મારવાની હતી? તે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખતી હતી, ચોટલો વાળતી ન હતી.’ એક સ્ત્રી બોલી.

‘હા, તેનું લગ્ન થયું ન હતું પણ આંખોમાં કાજળ આંજવાનો શોખ તો હતો જ.’ બીજી સ્ત્રી બોલી.

‘ઘરમાં કોઈને કહ્યા કર્યા વિના પાલવથી પોતાનું મોં છુપાવીને કોઈને મળવા નીકળી હતી.’

‘કોને મળવા?’ રાજાએ ચકિત થઈને પૂછ્યું.

‘અરે, પેલા…’ ચોથી સ્ત્રી બોલવા જતી હતી ત્યાં બાકીની ત્રણ સ્ત્રીઓએ તેને અટકાવી. ‘હવે જવું નથી? આપણને મોડું થાય છે.’

‘ચાલો ત્યારે…’ ચોથી સ્ત્રી કશો ઉત્તર આપ્યા વિના જ સખીઓ સાથે ચાલી નીકળી.

સ્ત્રીઓ જઈ રહી હતી ત્યારે રાજાએ એ ચારે સ્ત્રીઓની વાતો પર વિચાર કર્યો. આ સ્ત્રીઓ મરનાર સ્ત્રી વિશે ચોક્કસ જાણે છે. રાજાએ એ ચારે સ્ત્રીઓનો પીછો કર્યો અને તેમનાં ઘરનો પત્તો મેળવી તે રાજમહેલમાં જતો રહ્યો.

બીજે દિવસે રાજાએ ચારે સ્ત્રીઓને દરબારમાં બોલાવી, ‘કહી દો, નહીંતર તમને દંડ કરીશ.’

રાજાની વાત સાંભળીને ચારે સ્ત્રીઓ હસી પડી. કૂવા કાંઠે જે ત્રણ સ્ત્રીઓએ રાજાને બધી વાતો કરી હતી તે ફરી કહી સંભળાવી. ચોથી સ્ત્રીનો વારો આવ્યો ત્યારે તેણે હસીને કહ્યું. ‘મહારાજ, મને જેટલી જાણ છે તે તો હું તમને કહીશ, પણ પહેલાં તમે એ કહો કે રાતે તમને બરાબર ઊંઘ આવી હતી ખરી?’

‘તમે કેમ જાણવા માગો છો?’ રાજાએ ઉત્તર આપવાને બદલે તેને સામો પ્રશ્ન કર્યો.

‘મહારાજ, સાંભળ્યું છે કે કોઈ પ્રશ્નનો ઉત્તર મળતાં મળતાં ના મળે તો રાત્રે ઊંઘ નથી આવતી.’

ચોથી સ્ત્રીની વાત સાંભળીને રાજા ચોંકી ગયો. કૂવા પર જ તે સ્ત્રીઓએ મને ઓળખી લીધો હશે?

‘તમે મને કેવી રીતે ઓળખી કાઢ્યો, મારા સેનાપતિ અને મંત્રી પણ ઓળખી ન શકે એવી રીતે મેં વેશપલટો કર્યો હતો.’ રાજાએ પૂછ્યું.

‘મહારાજ, એ તો બહુ સહેલું હતું. કોઈ જીવતા માણસને તેની વાતચીત, ચાલવાની ઢબ પરથી જ ખ્યાલ આવી જાય.’ એક સ્ત્રી બોલી.

‘હા, મહારાજ! વેપારીને તો કામધંધા નિમિત્તે દેશપરદેશ ભટકવું પડે છે, અને જુદી જુદી પરિસ્થિતિઓમાં ખોરાકપાણી લેવાં પડે છે. એટલે તેમને ખોબા વડે પાણી પીવાની આદત હોય છે. પરંતુ રાજા જ્યારે બહાર જાય ત્યારે તેને રાજદરબારી માનસન્માન મળે છે. તેને ખોબા વડે પાણી પીવાની આદત નથી હોતી.’ બીજી સ્ત્રી બોલી.

‘હા, મહારાજ, કોઈ પણ અજાણી વ્યકિત બીજા રાજ્યના પ્રજાજનો આગળ તેના રાજાની નિંદા કરવાનું સાહસ ન કરે. જે રાજા કોઈ મૂંઝવણનો ઉકેલ શોધવા વેશપલટો કરીને નીકળ્યો હોય તે પોતાની નિંદા સહેલાઈથી કરી શકે.’

‘સરસ-સરસ.’ રાજા તે સ્ત્રીઓની ચતુરાઈ પર ખૂબ ખૂબ વારી ગયો. પછી તેણે ચારે સ્ત્રીઓને કહ્યું, ‘તમે ગુનેગાર નથી, એ હું સમજી ગયો છું. હવે હું જે પૂછું તેનો વારાફરતી ઉત્તર આપો.’

ચારે સ્ત્રીઓએ કહ્યું, ‘પૂછો મહારાજ!’

‘તમે કેવી રીતે જાણ્યું કે મરનાર સ્ત્રી વાળ છૂટા રાખે છે, ચોટલો નથી વાળતી. તે સ્ત્રીનું માથું તો મળ્યું નથી.’ રાજાએ પહેલી સ્ત્રીને પૂછ્યું.

‘મહારાજ, તમારા સિપાઈઓમાં જો કોઈ મહિલા હોત તો તો તેને આ વાત સમજાઈ જાત. જે સ્ત્રીઓ ચોટલા વાળે તેમની ગરદન નીચેનાં હાડકાં આગળ કાળાશ હોય, એટલે સમજાઈ ગયું કે આ સ્ત્રીને વાળ છુટ્ટા રાખવાની આદત હશે.’

‘તે સ્ત્રીનું લગ્ન થયું ન હતું તે વાત કેવી રીતે જાણી? પાછું, તેને આંખોમાં કાજળ લગાવવાનો શોખ હતો તેની ખબર કેવી રીતે પડી?’ રાજાએ પૂછ્યું.

‘મહારાજ, એ વાત પણ સાવ સીધી છે, મેં તે સ્ત્રીઓની આંગળીઓ ધ્યાનથી જોઈ હતી, તેની આંગળીઓના નખમાં સહેજેય કંકુની રતાશ ન હતી. પણ જમણા હાથની મધ્યમા આંગળી પર કાજળની કાલિમા સ્પષ્ટ દેખાતી હતી. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રીનું લગ્ન થયું ન હતું.’

રાજા આ સાંભળીને ચકિત થઈ ગયો. પછી ત્રીજી સ્ત્રીને પૂછ્યું, ‘તે સ્ત્રી ઘેર કોઈને કહ્યા વિના, પાલવથી મોં ઢાંકીને નીકળી પડી હતી એ વાત તમે કેવી રીતે જાણી?’

‘મહારાજ, આ પણ દીવા જેવી સાફ વાત છે. મેં તેની સાડીનો છેડો જોયો. મોં ઢાંકેલું હોય તો છેડો દાંતમાં પકડી રાખવો પડે, એની નિશાનીઓ છેડા પર દેખાયા વિના ના રહે. એટલે મને સમજાઈ ગયું કે ઘેરથી કહ્યા વિના કોઈ નીકળે તો જ મોં સંતાડવું પડે, અને એટલે જ પાલવ સરકી ન જાય એટલા માટે દાંત નીચે છેડો દબાવી રાખવો પડે.’ ત્રીજી સ્ત્રીએ કહ્યું.

‘તમે સાચું કહો છો. પાલવ સરકી જાય તો તે સ્ત્રીનું રહસ્ય ખુલ્લું થઈ જાય.’

ચોથી સ્ત્રીને હવે પૂછવામાં આવ્યું, ‘તો તમે કહો, તે કોને મળવા ગઈ હતી?’

‘મહારાજ, એ દુર્ભાગી સ્ત્રી ગોળના વેપારીને મળવા નીકળી હતી અને તેને મળી હતી. તે ગોળના ગોદામમાં તેને મળી હતી. પછી ગોળના વેપારીએ તેની હત્યા કરી કે કરાવી.’ ચોથી સ્ત્રી બોલી.

‘તમને કેવી રીતે ખબર પડી કે તે ગોળના વેપારીને મળવા આવી હતી? આટલી બધી ખાત્રીથી કેવી રીતે કહી શકાય?’

‘મહારાજ, ગોળના થેલાઓ ઉપર જે માખો સામાન્ય રીતે જોવા મળે છે તે મને સ્ત્રીની પાસે જોવા મળી હતી. એ જોઈને હું સમજી ગઈ કે તે સ્ત્રી ગોળના ગોદામમાં વેપારીને મળી હતી. ગોદામમાં ગોળ જથ્થાબંધ હોય છે એટલે જો તે ગોદામમાં ગઈ હોય તો જ તેના કપડાં પર ગોળ ચોંટ્યો હોય. ગોળ કપડાં પર લાગ્યો હતો એટલે માખો પણ ત્યાંથી જ આવી હોવી જોઈએ.’

રાજાએ શંકા વ્યક્ત કરતાં પૂછ્યું, ‘તે સ્ત્રી ગોળ ખરીદવા શા માટે જાય? જો ગોળ ખરીદવો જ હોય તો દુકાને જ જાય — ગોદામમાં શું કામ જાય?’

‘ગોદામમાં મળવા માટે જ તે ગઈ હોવી જોઈએ.’

‘તમારી વાત સાચી છે.’ રાજાને ચોથી સ્ત્રીનો તર્ક સમજાઈ ગયો, તરત જ ગોળના વેપારીને પકડી લાવવા સિપાઈઓને હુકમ કર્યો.

થોડા જ સમયમાં સિપાઈઓ ગોળના વેપારીને પકડીને લઈ આવ્યા. રાજાએ વેપારીને ધમકાવ્યો. ‘સાચેસાચું કહી દે, નહીંતર મૃત્યુદંડ મળશે.’

ગોળનો વેપારી ભયથી થર થર ધૂ્રજવા લાગ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. ‘વચન આપ્યું તો હતું, પણ હું તેની સાથે વિવાહ કરી શકતો ન હતો. મેં તેને ના પાડી તો તે રડતાં રડતાં જવા માંડી. મને બીક લાગી કે મારું આ રહસ્ય બધાને કહી દેશે, એટલે મેં તેને મારી નાખી, તેને કોઈ ઓળખી કાઢે એટલે એનું માથું કાપીને નદીમાં વહેવડાવી દીધું.’