ભૂંસાતાં ગ્રામચિત્રો/૬. પાદર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૬. પાદર}} {{Poem2Open}} ગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:

પંચમહાલમાં પાદર વગરનું ગામ તમને ભાગ્યે જ મળશે. આ પાદર ગામની શોભા… બધો વટ પડે કે પાડવાનો હોય તે આ પાદરમાં… ઘણા કહેતા સંભળાય કે ‘વટ પડ્યો વડોદરે ટેસ પડ્યો ટેશને, પણ પોતાનું પાદર તે પોતાનું.’ ઘણે દા’ડે ઘેર વળતો મનેખ પણ પાદરની ધૂળમાં પગલું પાડે કે એના જીવને ટાઢક થાય. મા અને માટી બેઉ અહીં પર્યાય હોય છે.

<center>'''મોટા પાલ્લાનું પાદર મોકળાશવાળું…'''</center>

ધોરીવાટ ગામ ચીરતી પાદરે આવીને અટકે… તળાવની પાળે થઈને વહી જાય. પાધરી નાના પાલ્લાની બગલમાં થઈને દૂરનાં ગામે જવા… બીજા બે ફાંટા અડખેપડખેની સીમમાં જાય… ઓતરાદો ગાડાંચીલો મહીસાગર તરફ વળી જાય… મારગ બધો ધૂળિયો… ધૂળ સાફ… આછી કરકરી ને વધારે સુંવાળી… ગાડાચીલા વધુ રળિયામણા લાગે… એની ટાઢીહેમ ધૂળમાં હુતુતુ ને ખોખો, લંગડી અને પકડદાવ રમવાનાં… એ બહાને વાતેવાતે બથોબથ પડવાનું… ખરા લંગોટિયા ‘દોસ્તારો’ તે આ ધૂળમાં જોડે રમીને મોટા થયા હોય તે… આખા પાદરમાં માફકસરની ધૂળ… વચ્ચે રમવાના મેદાન કરતાં એટલી બધી જગા… જૂની રમતો તો ગામને જાણીતી… પણ બાજુના ગામ મધવાસમાં હાઈસ્કૂલ આવી… એમાં ભણનારા નીકળ્યા… ને એ વૉલીબૉલ લઈ આવ્યા… અમે એ રમવા સાંજે પાદરમાં થાંભલા ખોડીને નેટ બાંધીએ… આખા ગામનાં છોકરાં જોવા ઊમટે… ખેતરે કામે જતાં-વળતાં લોક ઊભાં રહીને જુએ, અચંબિત થાય… બાજુમાં વર્ષો જૂનો કૂવો… કૂવે પાણી ભરવા આવતી સમવયસ્ક કન્યાઓ કે વહુવારુઓ દડો રમતા અમને જુએ એ ‘અવસર’ લાગે ને મનોમન જીવ પોરસાય… રમવા સારુ પડાપડી થાય… લાગવગ લગાડાય… નેટ-દડાના પૈસાની ઑફરો મુકાય… પછી તો એવાં બેત્રણ મેદાનો થઈ ગયાં… વડીલો જરા વીફર્યા… ‘મારાં ઠેહાં ભણવું મેલીને આ દડો કૂટવાનું ચ્યાંથી શીખી લાયાં…!’

Line 33: Line 35:
{{Right|૧૯૯૬}}
{{Right|૧૯૯૬}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૫. ચોતરો
|next = ૭. આરો-ઓવારો
}}
26,604

edits