મનોહર ત્રિવેદીની વાર્તાઓ/સંપાદકનો પરિચય

સંપાદકનો પરિચય


મીનલ દવે • ગુજરાતી વિષયના અધ્યાપન સાથે ૩૯ વર્ષથી સંકળાવાનું બન્યું છે. • વાચન અને પ્રવાસ મુખ્ય રસનાં ક્ષેત્રો • વાર્તાસંગ્રહ : ‘ઓથાર’ • સંશોધન ગ્રંથ : ‘સાહિત્ય : સમાજનો આયનો’ • સંપાદન : યશવંત પંડ્યાનાં એકાંકીઓ (સતીશ વ્યાસ સાથે) • થોડા અનુવાદો, વિવેચનલેખો, હાસ્યલેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત • વિવિધ પરિસંવાદોમાં વક્તવ્યો આપવાનું બન્યું છે.