મોટીબા/યોગેશ જોષીની કૃતિઓ

યોગેશ જોષીની કૃતિઓ
કવિતા
૧. અવાજનું અજવાળું (૧૯૮૪), ૨. તેજના ચાસ (૧૯૯૧), ૩. જેસલમેર (૨૦૦૭, ઉશનસ્ પારિતોષિક), ૪. ટકોરા મારું છું આકાશને (૨૦૧૧, જયંત પાઠક પુરસ્કાર) ૫. કલરવતું અજવાળું (૨૦૧૬), ૬. આખુંયે આકાશ માળામાં (૨૦૧૮).
નવલકથા/લઘુનવલ
૧. સમુડી (૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૪, ૧૯૯૮, ૨૦૦૧, ૨૦૦૭, ૨૦૧૭), ૨. જીવતર (૧૯૮૭, ૨૦૦૮, ૨૦૧૮), ૩. નહીંતર (૧૯૯૧, ૨૦૦૭), ૪. આરપાર (૧૯૯૨, ૨૦૧૧), ૫. વાસ્તુ (૨૦૦૧, ગુજરાત સાહિત્ય અકાદેમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનરામ ત્રિપાઠી તથા ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર), ૬. ભીનાં પગલાં (૨૦૦૪), ૭. અણધારી યાત્રા (૨૦૧૧).
વાર્તા
૧. હજીયે કેટલું દૂર? (૧૯૯૩, ૨૦૦૮) (ગુજરાત સાહિત્ય અકાદેમી, પુરસ્કાર), ૨. અધખૂલી બારી (૨૦૦૧) (ગુજરાત સાહિત્ય અકાદેમી પુરસ્કાર). ૩. યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૮, ૨૦૧૨); સંપાદક: હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર ૪. અઢારમો ચહેરો (૨૦૧૩).
ચરિત્ર
મોટીબા (૧૯૯૮) (નર્મદ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદેમી પુરસ્કાર).
સંસ્મરણ
જિયા ઍન્ડ દાદા (૨૦૨૦).
નિબંધ
અંતઃપુર (૨૦૦૨) (‘કલાગુર્જરી', મુંબઈનો પુરસ્કાર).
પરિચય-પુસ્તિકા
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૨૦૦૩).
અનુવાદ
મૃત્યુ સમીપે (૧૯૮૭, ૧૯૯૫).
સંપાદન
૧. ગૂર્જર અદ્યતન કાવ્યસંચય (૧૯૯૮, શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે), ૨. ગૂર્જર ગીતસંચય (૧૯૯૮), શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડો. શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે), ૩. ગૂર્જર પ્રણય કાવ્યસંચય (૧૯૯૮, શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે), ૪. ગુર્જર ગઝલસંચય (૧૯૯૮, શ્રી ચંદ્રકાન્ત શેઠ સાથે), ૫. ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯ (૨૦૦૧), ૬. વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (૨૦૦૭, ચંદ્રકાન્ત શેઠ, હર્ષ બ્રહ્મભટ્ટ તથા ઊર્મિલા ઠાકર સાથે), ૭. આત્માની માતૃભાષા (૨૦૧૧), ૮. અવકાશ પંખી (૨૦૧૫), ૯. શ્રી ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (અન્ય સાથે, ૨૦૧૬), ૧૦. નવલેખન ગુજરાતી વાર્તાઓ (૨૦૧૬, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા).
બાળસાહિત્ય
૧. પતંગની પાંખે (૧૯૮૯) (ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક), ૨. કેસૂડાંનો રંગ (૧૯૯૦), ૩. રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪થી ૬, (૨૦૦૧), ૪. રામાયણનાં અમર પાત્રો (ભાગ ૧થી ૪, ૨૦૦૨), ૫. મહાભારતનાં અમર પાત્રો (ભાગ ૧થી ૫, ૨૦૦૨), ૬. પંચતંત્ર (ભાગ ૧થી ૫, (૨૦૦૨), ૭. હિતોપદેશ (ભાગ ૧થી ૫, ૨૦૦૨), ૮. ઈસપનીતિ (ભાગ ૧થી ૫, ૨૦૦૨), ૯. તેનાલીરામ (ભાગ ૧થી ૬, ૨૦૦૩), ૧૦. મુલ્લા નસરુદ્દીન (ભાગ ૧થી ૫, ૨૦૦૩), ૧૧. વિક્રમ-વેતાલ (ભાગ ૧થી ૫, ૨૦૦૪), ૧૨. સિંહાસન બત્રીસી (ભાગ ૧થી ૫, ૨૦૫), ૧૩. કૃષ્ણલીલા (ભાગ ૧થી ૮, ૨૦૧૧), ૧૪. જાણવા જેવું (૨૦૦૯), (ક્રમ ૩થી ૧૩ સુધીની પુસ્તિકાઓ અંગ્રેજી, હિંદી તથા મરાઠી ભાષાઓમાં પણ ઉપલબ્ધ.)
ઇ-બુક્સ:

૧. સમુડી (૨૦૧૮) ૨. શ્રેષ્ઠ અનિરુદ્ધ (૨૦૧૯, ઊર્મિલા ઠાકર સાથે) ૩. શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ (૨૦૨૦, શ્રદ્ધા ત્રિવેદી તથા ઊર્મિલા ઠાકર સાથે)

હવે પછી

તેજનાં ફોરા (કાવ્યસંગ્રહ) આ ક્ષણે (પરબના તંત્રીલેખોમાંથી ચૂંટેલા લેખો)