મોતીલાલ ત્રિકમજી અવાશિયા

અવાશિયા મોતીલાલ ત્રિકમજી: ‘બાલરક્ષણ – ૧-૨’ (૧૯૦૫) તથા ‘સુધારો દિગ્દર્શક' (૧૯૧૦) નાટકોના કર્તા.