યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

formatting corrected.
No edit summary
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 142: Line 142:
સમસ્ત પ્રાણીનું શ્વસન બની સર્વત્ર સ્ફુરતો,
સમસ્ત પ્રાણીનું શ્વસન બની સર્વત્ર સ્ફુરતો,
સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો,
સ્વરોનું પૃથ્વીને પ્રથમ નવલું દાન કરતો,
(૧૧) તમારા કંઠોમાં અનુરણન સાધે રણઝણી. ૨૧}}
(૧૧) તમારા કંઠોમાં અનુરણન સાધે રણઝણી. ૨૧</poem>}}
 
{{Poem2Open}}
(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.)  
(પંક્તિ ર-સુધારી : સમસ્ત પ્રાણીમાં રુધિર-સ્ફુરણા થૈ વિચરતો.)  
 
{{Poem2Close}}
{{block center| <poem>*કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો
{{block center| <poem>*કુજો ને કલ્લોલો જગત ભરતા વિશ્વમરુતો
ઉરે ભારી, ધારી ધરતી–ઉરની હૂંફ ઉરમાં,
ઉરે ભારી, ધારી ધરતી–ઉરની હૂંફ ઉરમાં,
Line 248: Line 248:
[૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની દૃષ્ટિએ ૩૯-૪૦ કડીને નવી રચનામાં ૨૨-૨૩ના સ્થાને લેવામાં આવી છે, ૩૩મી કડીને હઠાવીને ૨૪ તરીકે ગોઠવી છે. આ પછીની નીચેની ૪૧ થી ૬૧ સુધીની ૨૨ કડીઓને એમાંના તર્કમંડિત ભારે વિચારભારને કારણે, લેવામાં આવી નથી. ૬૧ મી કડીએ લીધેલો નવો ઘાટ તેની પછી મૂક્યો છે, અને તેને ૬૧ તરીકે જ નોંધ્યો છે.]

{{block center| <poem><poem>
{{block center| <poem>
અહો આ કોટ્યબ્જો દ્યુતિમય ખગોળોની વિતતા
અહો આ કોટ્યબ્જો દ્યુતિમય ખગોળોની વિતતા
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,
Line 519: Line 519:
થયું, લાવો એમાંથી પૂરી કડી કરી કાવ્યની ૯૦ કડી બનાવીએ. એ છેલ્લી કડી નીચેની છે.]
થયું, લાવો એમાંથી પૂરી કડી કરી કાવ્યની ૯૦ કડી બનાવીએ. એ છેલ્લી કડી નીચેની છે.]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{block center| <poem>
 
પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો મંજરી તણાં
{{block center|<poem>પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો મંજરી તણાં
ચુંટીને ચંચુથી કવિ શિર પરે વૃષ્ટિ સરજી,
ચુંટીને ચંચુથી કવિ શિર પરે વૃષ્ટિ સરજી,
‘અરે, આવી કોની ખુશ દિલ ભરી વ્યક્ત મરજી
‘અરે, આવી કોની ખુશ દિલ ભરી વ્યક્ત મરજી
થતી?’ શોચી, ઝીલી પિકની કવિએ રમ્ય રમણા. ૯૦}}
થતી?’ શોચી, ઝીલી પિકની કવિએ રમ્ય રમણા. ૯૦
</poem>
</poem>}}

{{Right|૧૮.૯.૮૫}}<br>
{{Right|૧૮.૯.૮૫}}<br>