યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 248: Line 248:
[૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની દૃષ્ટિએ ૩૯-૪૦ કડીને નવી રચનામાં ૨૨-૨૩ના સ્થાને લેવામાં આવી છે, ૩૩મી કડીને હઠાવીને ૨૪ તરીકે ગોઠવી છે. આ પછીની નીચેની ૪૧ થી ૬૧ સુધીની ૨૨ કડીઓને એમાંના તર્કમંડિત ભારે વિચારભારને કારણે, લેવામાં આવી નથી. ૬૧ મી કડીએ લીધેલો નવો ઘાટ તેની પછી મૂક્યો છે, અને તેને ૬૧ તરીકે જ નોંધ્યો છે.]

{{Poem2Close}}
{{Poem2Close}}
{{block center| <poem><poem>
{{block center| <poem>
અહો આ કોટ્યબ્જો દ્યુતિમય ખગોળોની વિતતા
અહો આ કોટ્યબ્જો દ્યુતિમય ખગોળોની વિતતા
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,