યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આ ધ્રુવપદ|}} <center>'''[મૂળ રચના]'''</center> <poem> * ગયો થંભી ત્યારે પિક ટકતો, નૃત્ય કરતાં મયૂરે થંભ્યો, ત્યાં પિયુ પિયુ લવંતો પણ પપી ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી પિયુને લીલાથી અલગ કરતી, ગ...")
 
No edit summary
Line 8: Line 8:
ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી
ગયો જંપી, ઘેલી જલ વિહરતી થંભી ચકવી
પિયુને લીલાથી અલગ કરતી, ગાન સ્ફુરતાં ૧.
પિયુને લીલાથી અલગ કરતી, ગાન સ્ફુરતાં ૧.
કવિની વીણાનું વન વન શું રોમાંચ પ્રગટ્યો;
કવિની વીણાનું વન વન શું રોમાંચ પ્રગટ્યો;
વસંતે આવ્યો છું અ-ઋતુ સમયે, આમ શિખરે
વસંતે આવ્યો છું અ-ઋતુ સમયે, આમ શિખરે
ફુટી હારે ઊઠ્યા, કુમુદ વિકસ્યાં સો સરવરે,
ફુટી હારે ઊઠ્યા, કુમુદ વિકસ્યાં સો સરવરે,
તરંગો લહેરાયા, કુસુમ કુસુમે રાગ પ્રજળે. ૨.
તરંગો લહેરાયા, કુસુમ કુસુમે રાગ પ્રજળે. ૨.
અને ગુંજી ઊઠ્યા ભ્રમર કવિવરણ અનુરણીઃ
અને ગુંજી ઊઠ્યા ભ્રમર કવિવરણ અનુરણીઃ
‘અરે પાછી વીણા કવિકર થકી ઝંકૃત થતી,
‘અરે પાછી વીણા કવિકર થકી ઝંકૃત થતી,
અહો એની આંખે દ્યુતિ વિરલ કેાઈ વિલસતી,
અહો એની આંખે દ્યુતિ વિરલ કેાઈ વિલસતી,
(૧) ખરે કેવી રમ્યા કવિહૃદયની નવ્ય ઝરણી!’ ૩.
(૧) ખરે કેવી રમ્યા કવિહૃદયની નવ્ય ઝરણી!’ ૩.
પધારો પંખીડાં, પ્રકૃતિ જનનીનાં શિશુવરો,
પધારો પંખીડાં, પ્રકૃતિ જનનીનાં શિશુવરો,
તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને,
તમોને આમંત્રુ મુજ નવલ પાંખોની ડયને,
ચલો જૈએ સર્વે અમર ફૂલના દિવ્ય ચયને,
ચલો જૈએ સર્વે અમર ફૂલના દિવ્ય ચયને,
(૨) ચલો ભેરુ, ભૂરાં ગહન ગગન પંખ પસરો. ૪.
(૨) ચલો ભેરુ, ભૂરાં ગહન ગગન પંખ પસરો. ૪.
</poem>
{{Poem2Open}}
[આમાંની પહેલી ૩ કડીમાંથી અમુક અમુક ભાગ લઈ, ચોથી પંક્તિ નવી લખીને, નવી રચનાની પ્રથમ કડી આ રીતની બનાવવામાં આવી છેઃ
[આમાંની પહેલી ૩ કડીમાંથી અમુક અમુક ભાગ લઈ, ચોથી પંક્તિ નવી લખીને, નવી રચનાની પ્રથમ કડી આ રીતની બનાવવામાં આવી છેઃ
{{Poem2Close}}
<poem>
ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં
ગયો થંભી ત્યારે પિક ટહુકતો, ગાન સ્ફુરતાં
કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો,
કવિની વીણાનું, વન વન શું રોમાંચ પ્રગટ્યો,
ઊઠ્યા ગુંજી ભૃંગો, કુસુમ કુસુમે રાગ પ્રજળ્યો,
ઊઠ્યા ગુંજી ભૃંગો, કુસુમ કુસુમે રાગ પ્રજળ્યો,
વહ્યા એના શીળા સ્વર મૃદુલ ગીતિ નિતરતા.
વહ્યા એના શીળા સ્વર મૃદુલ ગીતિ નિતરતા.
</poem>
{{Poem2Open}}
પહેલી કડીની પ્રથમ પંક્તિનો. મુખ્ય ભાગ, ચોથી પંક્તિનો અંત ભાગ, બીજી કડીની આખી પહેલી પંક્તિ, તેની ચોથી પંક્તિ તથા ત્રીજી કડીની પહેલી પંક્તિમાંથી નિપજાવેલી ૩જી પંક્તિ, અને નવી ગોઠવેલી ચોથી પંક્તિ; આમ ત્રણ કડીના આધારે એક કડી બનાવાઈ છે. નવી રચનામાં ૨જી તરીકે મુકાયેલી ૪થી કડીની ત્રીજી પંક્તિને નીચે પ્રમાણે ફેરવી છે–

નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ–ચયને, ]
નવાં ઉદ્યાનોની નવ સુરભિના પુષ્પ–ચયને, ]
વિષાદે ઓ ડૂબ્યા ગરુડ, તજ તું કલેશ ઉરથી,
વિષાદે ઓ ડૂબ્યા ગરુડ, તજ તું કલેશ ઉરથી,
Line 31: Line 42:
બધા આરોહીનાં ધરતી મહીં છે મૂળ, ચરમ
બધા આરોહીનાં ધરતી મહીં છે મૂળ, ચરમ
ગતિ સૌની ઊર્વે, રવિ ભમત જ્યાં એકલરથી. પ.  
ગતિ સૌની ઊર્વે, રવિ ભમત જ્યાં એકલરથી. પ.  
અહો, તું નિર્માયો ગગન ઉડવા, તું નહિ કૃમિ
અહો, તું નિર્માયો ગગન ઉડવા, તું નહિ કૃમિ
દટાઈને પંકે ઉદર ભરવા, કિન્તુ વહવા
દટાઈને પંકે ઉદર ભરવા, કિન્તુ વહવા
પ્રભુને એનાં તે અકળક્રમણે, વ્યાલ ગ્રહવા
પ્રભુને એનાં તે અકળક્રમણે, વ્યાલ ગ્રહવા
ધરાના ઝેરીલા, સુરજનનું દેવા જગ અમી. ૬
ધરાના ઝેરીલા, સુરજનનું દેવા જગ અમી. ૬
* અહો પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું
* અહો પંખી મારાં, ગગન નિરખો બિંબ રવિનું
મહા આ મધ્યાહુને પ્રખર લસતું પૂર્ણ કિરણો,
મહા આ મધ્યાહુને પ્રખર લસતું પૂર્ણ કિરણો,
ધરાને તેજસ્વી મુકુટ મઢતું, ભવ્ય સ્ફુરણે
ધરાને તેજસ્વી મુકુટ મઢતું, ભવ્ય સ્ફુરણે
(૩) દિશાઓ આંજે તું બૃહદ ઋત હૈ દિવ્ય કવિનું. ૭.
(૩) દિશાઓ આંજે તું બૃહદ ઋત હૈ દિવ્ય કવિનું. ૭.
ઉષાઓ, સંધ્યાઓ, નિશિ સમયની તારકદ્યુતિ–
ઉષાઓ, સંધ્યાઓ, નિશિ સમયની તારકદ્યુતિ–
તણી ઝાંયો રૂડી, પણ ન ત્યહીં પ્રાકટ્ય સઘળું
તણી ઝાંયો રૂડી, પણ ન ત્યહીં પ્રાકટ્ય સઘળું
પ્રભાનું, મધ્યાહ્ને નિકટતમ આશ્લેષ ગભરુ
પ્રભાનું, મધ્યાહ્ને નિકટતમ આશ્લેષ ગભરુ
ધરાના હૈયાને, નહિ અધિક એની દ્યુતિગતિ. ૮.
ધરાના હૈયાને, નહિ અધિક એની દ્યુતિગતિ. ૮.
* અહો આ મધ્યાહ્ને પણ શિથિલ સૌ જીવન થતાં;
* અહો આ મધ્યાહ્ને પણ શિથિલ સૌ જીવન થતાં;
હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? તાત મહિમા
હજી શું પૃથ્વીનું હૃદય શિશુનું? તાત મહિમા
શકે શું ઝીલી એ? વિરલ જન કો છોડી લધિમા
શકે શું ઝીલી એ? વિરલ જન કો છોડી લધિમા
(૪) તપંતા પંચાગ્નિ અનલ રસ ઝીલે મલકતા. ૯
(૪) તપંતા પંચાગ્નિ અનલ રસ ઝીલે મલકતા. ૯
ચલો, મારાં મીઠાં વિહગ ઘનકુંજે તરુ તણી
ચલો, મારાં મીઠાં વિહગ ઘનકુંજે તરુ તણી
વિરામો વિશ્રમ્ભે સહુ ઉદરમાં શાંતિ પ્રગટી,
વિરામો વિશ્રમ્ભે સહુ ઉદરમાં શાંતિ પ્રગટી,
શિકારી પંજાની ચળ પણ સમી, એની ય મટી
શિકારી પંજાની ચળ પણ સમી, એની ય મટી
(૫) ક્ષુધા. કાં આંખોમાં ફડક? ઉર કાં જાય સસણી. ૧૦.
(૫) ક્ષુધા. કાં આંખોમાં ફડક? ઉર કાં જાય સસણી. ૧૦.
</poem>
{{Poem2Open}}
[આ છ કડીમાંથી ૭ ક્રમાંકની કરીને નવી રચનામાં ૩ જી કડી તરીકે મૂકી છે, પ, ૬, ૮ ક્રમાંકને લીધી નથી, પ-૬ ક્રમાંકમાં ગરુડને કરેલું સંબોધન મારા ‘ગરુડનો વિષાદ’ કાવ્યના અનુસંધાનમાં છે, એ કાવ્ય ‘કાવ્યમંગલા'માં છે. ૯, ૧૦ ક્રમાંકની કડીઓમાં ઠીક ઠીક સુધારા કરી નવી રચનામાં ૪-૫ કડી તરીકે મૂકી છે. સાધેલો ફેરફારઃ ૧લી પંક્તિઃ  

છતાં આ કાળે શી શિથિલ બનતી જીવન ગતિ!
છતાં આ કાળે શી શિથિલ બનતી જીવન ગતિ!
૨ નો અંત ભાગ તથા ૩-૪ પંક્તિને બદલે :  
૨ નો અંત ભાગ તથા ૩-૪ પંક્તિને બદલે :  
18,450

edits