યાત્રા/આ ધ્રુવપદ1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
{{Poem2Close}}
{{Poem2Close}}

<poem>
છતાં આ કાળે શી શિથિલ બનતી જીવન ગતિ!
છતાં આ કાળે શી શિથિલ બનતી જીવન ગતિ!
૨ નો અંત ભાગ તથા ૩-૪ પંક્તિને બદલે :  
૨ નો અંત ભાગ તથા ૩-૪ પંક્તિને બદલે :  
Line 122: Line 122:
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકેય નચવે,
હિલોળા ઝંઝાના, તૃણ મૃદુલ ફૂંકેય નચવે,
(૧૦) સુગંધોને વાહી, ગિરિગુહ સુવે સ્વર્ણસુપને ૨૦.

</poem>
{{Poem2Open}}
[આ દસ કડીમાંથી પહેલી પાંચને રહેવા દઈ, તે પછીની પાંચને નવી રચનામાં ૬ થી ૧૦ તરીકે મૂકી છે, આ પછીની નીચેની દસ કડીને નવી રચનામાં ૧૧ થી ૨૦ તરીકે ગોઠવી છે.]
[આ દસ કડીમાંથી પહેલી પાંચને રહેવા દઈ, તે પછીની પાંચને નવી રચનામાં ૬ થી ૧૦ તરીકે મૂકી છે, આ પછીની નીચેની દસ કડીને નવી રચનામાં ૧૧ થી ૨૦ તરીકે ગોઠવી છે.]
{{Poem2Close}}
<poem>
* અને જાગે તાજા શિશુ-ઉર વિષે ક્રન્દન બની,

સમસ્ત પ્રાણીનું શ્વસન બની સર્વત્ર સ્ફુરતો,

Line 164: Line 168:
દ્રવ્યો શાં કારુણ્યે, સચર સઘળાં પ્રાણી હૃદય

(૨૦) ધરી એણે પૃથ્વી પર પ્રણયનાં તીર્થ પ્રગટ્યાં. ૩૦.

[આ દસ કડીઓને તથા આની પછીની કડીને નવીમાં ૧૧ થી ૨૧ તરીકે લેવામાં આવી છે, અર્થાત્ સળંગ ૧૬ કડીઓ લઈ લેવામાં આવી.]  
</poem>
{{Poem2Open}}
[આ દસ કડીઓને તથા આની પછીની કડીને નવીમાં ૧૧ થી ૨૧ તરીકે લેવામાં આવી છે, અર્થાત્ સળંગ ૧૬ કડીઓ લઈ લેવામાં આવી.]
{{Poem2Close}}
<poem>
* અહો પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે
* અહો પંખી! ઝંખી પ્રથમ મનુજે ભૂતલ પરે
ઉષા સ્વર્ગો કેરી મનુજ મહીં પ્હેલું જ પ્રગટ્યું

Line 205: Line 213:
ત્યહીં ભાસી, કેઈ વિબુધ રચનાવંત સ્થિતિ કો

(૨૩) લહી આશ્ચર્ય ને વળ્યું મનુજ હૈયું નિજ ભણી. ૪૦
(૨૩) લહી આશ્ચર્ય ને વળ્યું મનુજ હૈયું નિજ ભણી. ૪૦
</poem>
{{Poem2Open}}
[૩૧મી પછીની આ ૯ કડીઓમાંથી વિચારની દષ્ટિએ ૩૯-૪૦ કડીને નવી રચનામાં ૨૨-૨૩ના સ્થાને લેવામાં આવી છે, ૩૩મી કડીને હઠાવીને ૨૪ તરીકે ગોઠવી છે. આ પછીની નીચેની ૪૧થી ૬૧ સુધીની ૨૨ કડીઓને એમાંના તર્કમંડિત ભારે વિચારભારને કારણે, લેવામાં આવી નથી. ૬૧મી કડીએ લીધેલો નવો ઘાટ તેની પછી મૂકયો છે, અને તેને ૬૧ તરીકે જ નોંધ્યો છે.]

અહો આ કોટ્યબ્જો ઘુતિમય ખગોળોની વિતતા
અહો આ કોટ્યબ્જો ઘુતિમય ખગોળોની વિતતા
મહા સૃષ્ટિમાં શી લઘુ મનુજની ક્ષુદ્ર ગણના,

Line 334: Line 346:
જડત્વે નિમ્ને આ પરમ ચિતિ કાં વાસ ન ગ્રહે?

(૩૨) યુગોના વિચ્છેદે મિલન રચશે દિવ્ય રતિ ના? ૭૧.
(૩૨) યુગોના વિચ્છેદે મિલન રચશે દિવ્ય રતિ ના? ૭૧.
</poem>
{{Poem2Open}}
[આ ૬૨ થી ૭૧ સુધીની કડીઓમાંથી ૬૩-૬૪ને રહેવા દઈ બાકીની ૮ કરીને નવી રચનામાં ૨૫ થી ૩ર તરીકે મૂકવામાં આવી છે. આ પછીની નીચેની ૧૮ કડીઓમાંથી ૮૪ સુધીઓને રહેવા દઈ છેલ્લી પાંચમાંથી ત્રણને ૩૩, ૩૪, ૩૫ તરીકે મૂકી છે, અને છેલ્લી બેનું સંયોજન કરી ૩૬મી કડી બનાવી કાવ્યની ૩૬ કડીમાં પૂર્ણાહુતિ કરવામાં આવી છે.]  

ઉછંગે પૃથ્વીને પયનિધિ વસતા હરિ હવે
ઉછંગે પૃથ્વીને પયનિધિ વસતા હરિ હવે
કરે ના વાસો કાં? નહિ જગજનોને ઉધરીને
કરે ના વાસો કાં? નહિ જગજનોને ઉધરીને
Line 407: Line 423:
રહી ગુંજી, ભાવી પરમ સ્વરની ભૂમિ બૃહત
રહી ગુંજી, ભાવી પરમ સ્વરની ભૂમિ બૃહત
(૩૬) રચંતી સૃષ્ટિને વ્યથિત ઉર આશા-મધુ વહી. ૮૯.

[કાવ્યની પ્રથમ બે કડીની માફક, આ છેલ્લી બે કડીમાંથી, પ્રથમ કડીની પહેલી પંક્તિનો મોટો ભાગ લઈ, બીજી કડીની પહેલી પંક્તિના છેલ્લા ભાગ સાથે જોડી દઈ અંતિમ ૩૬મી કડી રચાઈ છે, ૩-૪ પંક્તિમાં થોડા ફેરફાર સાથેઃ  
</poem>
{{Poem2Open}}
[કાવ્યની પ્રથમ બે કડીની માફક, આ છેલ્લી બે કડીમાંથી, પ્રથમ કડીની પહેલી પંક્તિનો મોટો ભાગ લઈ, બીજી કડીની પહેલી પંક્તિના છેલ્લા ભાગ સાથે જોડી દઈ અંતિમ ૩૬મી કડી રચાઈ છે,
{{Poem2Close}}
<poem>
૩-૪ પંક્તિમાં થોડા ફેરફાર સાથેઃ  
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી
વદી એવું મીંચ્યાં નયન કવિએ, અંગુલિ રહી
રહી વીણા હૈયે, રણઝણ મહા सा ની સતત
રહી વીણા હૈયે, રણઝણ મહા सा ની સતત
રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત
રહી ગુંજી, ભાવિ સ્વર પરમની ભૂમિ બૃહત
રચંતી સૃષ્ટિને વ્યથિત ઉર કો શાંતિ પ્રવહી. ૩૬.
રચંતી સૃષ્ટિને વ્યથિત ઉર કો શાંતિ પ્રવહી. ૩૬.
</poem>
{{Poem2Open}}
(નવી રચના)]  
(નવી રચના)]  
[મોટે ભાગે વર્તમાનપત્રો (‘પ્રજાબંધુ', ‘અમૃત બઝાર પત્રિકા’, ‘જન્મ ભૂમિ’)નાં રેપરના સાંકડી પટ્ટી રૂપના બ્રાઉનપેપરો પર પ્રથમ વાર લખાયેલા આ કાવ્યની એક માસિક પત્રના સુઘડ નાનકડા કાગળ ઉપર ૮૯ કડીઓથી પૂર્ણાહુતિ કરવામાં આવેલી. ત્યાં હમણાં જોવામાં આવ્યું કે ત્યાં એક પંચકોણી તારકનું ચિત્ર દોરીને આ શબ્દો લખાયા હતા?  

પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો
પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો
થયું, લાવે એમાંથી પૂરી કરી કરી કાવ્યની ૯૦ કડી બનાવીએ. એ છેલ્લી કડી નીચેની છે.]
થયું, લાવે એમાંથી પૂરી કરી કરી કાવ્યની ૯૦ કડી બનાવીએ. એ છેલ્લી કડી નીચેની છે.]
{{Poem2Close}}
<poem>
પિકે ત્યાં આમ્રેથી મૃદુલ કુસુમો મંજરી તણાં

ચુંટીને ચંચુથી કવિ શિર પરે વૃષ્ટિ સરજી,
ચુંટીને ચંચુથી કવિ શિર પરે વૃષ્ટિ સરજી,
18,450

edits