યાત્રા/ઓ હવા અહીં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઓ હવા અહીં|}} <poem> {{space}}આ હવા અહીં મર્મરતી, {{space}} કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. કો ગુપત નગરની ગલી ગલીની {{space}} વાત અશબ્દ ઊચરતી, ગુપચુપ કે પંકજ પગલીએ {{space}} મનમાં મારગ કરતી. આ હવા. આંખ નહિ જો...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|હવા અહીં|}}
{{Heading|હવા અહીં|}}


<poem>
<poem>
{{space}}આ હવા અહીં મર્મરતી,
{{space}}આ હવા અહીં મર્મરતી,
{{space}} કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.
{{space}}કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.


કો ગુપત નગરની ગલી ગલીની
કો ગુપત નગરની ગલી ગલીની

Revision as of 01:27, 15 May 2023

આ હવા અહીં

         આ હવા અહીં મર્મરતી,
         કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.

કો ગુપત નગરની ગલી ગલીની
          વાત અશબ્દ ઊચરતી,
ગુપચુપ કે પંકજ પગલીએ
          મનમાં મારગ કરતી. આ હવા.

આંખ નહિ જોવા કૈં ચાહતી,
          શ્રવણ ન સુણવા ચાહે,
અંતરની હોડી કો થંભ્યાં
          નીર હવે અવગાહે. આ હવા.

નહિ ધરતી, નહિ આભ અહીં કો,
          નહીં દિવસ, ના રજની,
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા,
          એ મુજ એકલ સજની. આ હવા.

૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮