યાત્રા/ચલ—: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|ચલ—| }} <poem> {{space}}ચલ ગાગર લે ઝટ જઈએ રે, {{space}} ચલ ઝટ, ચલ પનઘટ જઈએ. સાંજ પડી અને જાગ્યા સમીરણ, {{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી, સાજ સજાવટ રાખ પરી, એક {{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે. ચલ ગાગર...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|ચલ—| }}
{{Heading|ચલ—| }}


<poem>
{{block center|  <poem>
{{space}}ચલ ગાગર લે ઝટ જઈએ રે,
{{gap|3em}}ચલ ગાગર લે ઝટ જઈએ રે,
{{space}} ચલ ઝટ, ચલ પનઘટ જઈએ.
{{gap|3em}}ચલ ઝટ, ચલ પનઘટ જઈએ.
સાંજ પડી અને જાગ્યા સમીરણ,
સાંજ પડી અને જાગ્યા સમીરણ,
{{space}}{{space}} જાગી અંતરમાં કે આંધી,
{{gap|8em}}જાગી અંતરમાં કો આંધી,
સાજ સજાવટ રાખ પરી, એક
સાજ સજાવટ રાખ પરી, એક
{{space}}{{space}} ગઠરીમાં હૈયું કે બાંધી રે.
{{gap|8em}}ગઠરીમાં હૈયું લે બાંધી રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
{{gap|9em}}ચલ ગાગર લે ઝટ જઈએ.
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
સાસુની આણ ન સુણીએ,
{{gap|8em}}સાસુની આણ ન સુણીએ,
છેરુવછોરુને છૂટાં મૂકી હવે  
છોરુવછોરુને છૂટાં મૂકી હવે  
મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
{{gap|8em}}મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
{{gap|9em}}ચલ ગાગર લે ઝટ જઈએ.
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
આપણી વાટ નિહાળે,
{{gap|8em}}આપણી વાટ નિહાળે,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
બીજા કોને એ પાર ઉતારે રે?
{{gap|8em}}બીજા કોને એ પાર ઉતારે રે?
ચલ ગાગર લે ઝટ જઈએ.
{{gap|9em}}ચલ ગાગર લે ઝટ જઈએ.
</poem>


{{Right|''----------------------''}}


<small>{{Right|ઑક્ટોબર, ૧૯૪૪}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = જોયો તામિલ દેશ
|next = ???? ?????
|next = સુધા પીવી?
}}
}}