યાત્રા/ટિપ્પણ..: Difference between revisions

no edit summary
(Intermittent Saving)
No edit summary
Line 6: Line 6:


[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે, અંદરના આંકડા પંક્તિઓના છે.]
[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે, અંદરના આંકડા પંક્તિઓના છે.]
'''૯''' ૮, ક્ષેપનટોચરેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપરાતા અવાજ ફેંકવા માટેના ઊંચા થાંભલાની ટોચ.
'''૯''' ૮, ક્ષેપનટોચ – રેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપરાતા અવાજ ફેંકવા માટેના ઊંચા થાંભલાની ટોચ.
 
'''૧૩''' ૨, ગ્રાવા–પથ્થર.
'''૧૩''' ૨, ગ્રાવા–પથ્થર.
'''૧૮''' ૧, ઢેફેલાં–વાવીને ઉપર માટી ઢાંકી દીધેલાં.
'''૧૮''' ૧, ઢેફેલાં–વાવીને ઉપર માટી ઢાંકી દીધેલાં.
'''૨૧''' ૭, વેરીનું કામ ચૂર્ણ, દર્પની એ ચૂર્ણને લીધે પણ તેને પોતાને રજત વર્ણ પ્રાપ્ત થયો હોઈ શકે.
'''૨૧''' ૭, વેરીનું કામ ચૂર્ણ, દર્પની એ ચૂર્ણને લીધે પણ તેને પોતાને રજત વર્ણ પ્રાપ્ત થયો હોઈ શકે.
'''૨૭''' ૮, પૂષણ – પુષ્ટિદાયક.
 
'''૨૭''' ૮, પૂષણા – પુષ્ટિદાયક.
 
'''૨૮''' ૧૩, નીરમ – વહાણને સમતોલ રાખવા ભરાતા ભાર.
'''૨૮''' ૧૩, નીરમ – વહાણને સમતોલ રાખવા ભરાતા ભાર.
'''૩૧''' ૪, માત્ર – યતિસ્થાને આવતો લઘુ ‘ત્ર’ પંક્તિ અંતે આવતા લઘુ પેઠે અહીં ગુરુ તરીકે ચલાવ્યો છે, અને ચાલે પણ છે. ૧૩, દ્રુહ – ધરો.
'''૩૧''' ૪, માત્ર – યતિસ્થાને આવતો લઘુ ‘ત્ર’ પંક્તિ અંતે આવતા લઘુ પેઠે અહીં ગુરુ તરીકે ચલાવ્યો છે, અને ચાલે પણ છે. ૧૩, દ્રુહ – ધરો.
'''૩ર''' ૧૧, રભસ – વેગ.
'''૩ર''' ૧૧, રભસ – વેગ.
'''૩૩''' છંદ : આ તથા આ સંગ્રહમાંની બીજી કેટલીક કૃતિઓમાં છંદના મુખ્ય એકમ એવા માત્રાસમૂહને લઈ તેનો યથેચ્છ ઉપયોગ કરી નાની મોટી પંક્તિઓ નિપજાવી છે. વળી આવી રીતે બનેલી પંક્તિમાં તાલનું સ્થાન કેટલીક વાર ઉપરની પંક્તિના અનુસંધાનમાં ચાલુ રહેતી પંક્તિના આરંભમાં નિયમ પ્રમાણે નથી પણ આવતું, તેમ જ પૂર્વની પંક્તિ સાથે અનુસંધાન ન હોય તેવે વખતે નિયમિત તાલસ્થાનની પૂર્વે કદીક બે માત્રાનો એક વર્ણી વધુ પણ આવે છે. વળી પંક્તિ હંમેશાં નિયમ પ્રમાણે પૂરી ન થતાં ગમે ત્યાં અટકે છે, અને નવી પંક્તિ નિયમ મુજબ શરૂ થાય છે. આવી અનિયમિતતા છંદના લયમાં વૈવિધ્યની સાધક પણ બને છે. આવી છંદરચનાઓને ‘ખંડ’ વિશેષણથી વર્ણવવી ઠીક રહેશે. નરસિંહરાવે યોજેલા ‘ખંડ હરિગીત માં નિયમિત માપવાળી પંક્તિઓ આવે છે. પણ મૂળ પંક્તિના એક વાર ટુકડા કર્યા પછી, તેનું માપ નિયમિત કે અનિયમિત રહે તે વસ્તુને ગૌણ ગણી, આવાં સર્વ સંયોજનોને ‘ખંડ' વિશેષણથી ઓળખવાં વધુ ઠીક રહે. આ કાવ્યમાં ખૂલણાના ખંડો છે. પૃ. ૪૪, ૪૭, ૫૦, ૯૪, ૧૧૦, ૧૬૩ પરની રચનાઓ ખંડ હરિગીતમાં છે. પૃ. ૧૬૭ પર ‘કત્લની રાત’માં ખંડ લાવણી છે, જોકે એમાંની કેટલીક પંક્તિઓ કટાવમાં પણ બની આવેલી છે.
 
'''૩૬''' ૭, મસૃણ – કોમળ; ૪૧, કાકુ – ઊર્મિ અનુસાર બદલાતો સ્વરભંગ; ૭૮, અધિ–કા – ઊંચી ભૂમિ.
'''૩૩''' છંદ : આ તથા આ સંગ્રહમાંની બીજી કેટલીક કૃતિઓમાં છંદના મુખ્ય એકમ એવા માત્રાસમૂહને લઈ તેનો યથેચ્છ ઉપયોગ કરી નાની મોટી પંક્તિઓ નિપજાવી છે. વળી આવી રીતે બનેલી પંક્તિમાં તાલનું સ્થાન કેટલીક વાર ઉપરની પંક્તિના અનુસંધાનમાં ચાલુ રહેતી પંક્તિના આરંભમાં નિયમ પ્રમાણે નથી પણ આવતું, તેમ જ પૂર્વની પંક્તિ સાથે અનુસંધાન ન હોય તેવે વખતે નિયમિત તાલસ્થાનની પૂર્વે કદીક બે માત્રાનો એક વર્ણી વધુ પણ આવે છે. વળી પંક્તિ હંમેશાં નિયમ પ્રમાણે પૂરી ન થતાં ગમે ત્યાં અટકે છે, અને નવી પંક્તિ નિયમ મુજબ શરૂ થાય છે. આવી અનિયમિતતા છંદના લયમાં વૈવિધ્યની સાધક પણ બને છે. આવી છંદરચનાઓને ‘ખંડ’ વિશેષણથી વર્ણવવી ઠીક રહેશે. નરસિંહરાવે યોજેલા ‘ખંડ હરિગીત’ માં નિયમિત માપવાળી પંક્તિઓ આવે છે. પણ મૂળ પંક્તિના એક વાર ટુકડા કર્યા પછી, તેનું માપ નિયમિત કે અનિયમિત રહે તે વસ્તુને ગૌણ ગણી, આવાં સર્વ સંયોજનોને ‘ખંડ’ વિશેષણથી ઓળખવાં વધુ ઠીક રહે. આ કાવ્યમાં ઝૂલણાના ખંડો છે. પૃ. ૪૪, ૪૭, ૫૦, ૯૪, ૧૧૦, ૧૬૩ પરની રચનાઓ ખંડ હરિગીતમાં છે. પૃ. ૧૬૭ પર ‘કત્લની રાત’માં ખંડ લાવણી છે, જોકે એમાંની કેટલીક પંક્તિઓ કટાવમાં પણ બની આવેલી છે.
 
'''૩૬''' ૭, મસૃણ – કોમળ; ૪૧, કાકુ – ઊર્મિ અનુસાર બદલાતો સ્વરભંગ; ૭૮, અધિત્યકા – ઊંચી ભૂમિ.
 
'''૪૧''' ૧૨, પૃથુ – વિશાળ.
'''૪૧''' ૧૨, પૃથુ – વિશાળ.
'''૪૭''' ૬, અન્તિકે – પાસે.
'''૪૭''' ૬, અન્તિકે – પાસે.
'''૫૦''' ૬, મિસ્કીન – ગરીબ.
'''૫૦''' ૬, મિસ્કીન – ગરીબ.
'''પર''' ૮, અસિત – શ્યામ, સિતથી ઊલટું.  
'''પર''' ૮, અસિત – શ્યામ, સિતથી ઊલટું.  
'''૫૩''' ૧૪, ચરમ–અંતિમ.
'''૫૩''' ૧૪, ચરમ–અંતિમ.
'''પપ''' ૩, પીન-પુષ્ટ, માતેલું.
'''પપ''' ૩, પીન-પુષ્ટ, માતેલું.
'''પ૭''' ૧, યુગપત્–એકી સાથે.
'''પ૭''' ૧, યુગપત્–એકી સાથે.
'''પ૮,''' દીપ્તાર્ક-સળગતો સૂર્ય.
'''પ૮,''' દીપ્તાર્ક-સળગતો સૂર્ય.
'''૫૯''' ૮, [નલિની-કમળ, તળાવડી; ૧૬, ખનિકા-ખાણ;
 
૨૧, ક્ષિપ્ર-વેગીલી; ૩૩ કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૪૮, તરી–હોડી; ગરિમા-ગુરુત્વ; ૭૪, મૃદ-માટી; ૭૯, થીજ્યું–થીજેલું; ૯૦, દોલન-હિંડોળો; ૧૧૮, ઉચ્છિત-ઊંચું; ૧૨૬, અયસ-લોઢું.
'''૫૯''' ૮, નલિની-કમળ, તળાવડી; ૧૬, ખનિકા-ખાણ;
૨૧, ક્ષિપ્ર-વેગીલી; ૩૩ કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૪૮, તરી–હોડી; ગરિમા-ગુરુત્વ; ૭૪, મૃદ-માટી; ૭૯, થીજ્યું–થીજેલું; ૯૦, દોલન-હિંડોળો; ૧૧૮, ઉચ્છ્રિત-ઊંચું; ૧૨૬, અયસ-લોઢું.
 
'''૬૮''' ૧૪, રસધિ-રસનિધિ, જલધિ પેઠે.
'''૬૮''' ૧૪, રસધિ-રસનિધિ, જલધિ પેઠે.
'''૭૦''' ચિત્રકાર રેરિકના એક ચિત્ર પરથી લખ્યું.  
 
'''૭૦''' ચિત્રકાર રોરિકના એક ચિત્ર પરથી લખ્યું.
'''૭૫''' ૧૩, સ્થવિર-ઘરડો.
'''૭૫''' ૧૩, સ્થવિર-ઘરડો.
૨૪, મનુષ્યનો અને તારા સંગમ બન્યા છે ત્યારે.
 
'''૭૯''' ૧૫, તથા–પરવા, દરકાર; ૧૮, દુર્ગ-રૂપઃ-દુર્ગમ, રક્ષણશીલ સ્વરૂપ; ૨૧, કમઠ-કાચબો; ૨૮, એકે–એકે કરામત; ૩૧, અભ્ર કષ-અભ્રને અડતું, ગગનચુંબી; ૩૨, અવચ-નીચું, ઉચ્ચથી ઊલટું; ૪૨, જિગીષણ વિજયેષણા; પર, અશનિ-વજ્ર જેવાં; પ૪, જય પરાજય રૂપ બની ગયા છે, મંગળમાંથી જંગલ બની રહ્યું છે.
'''૭૮''' ૨૪, મનુષ્યનો અને તારા સંગમ બન્યા છે ત્યારે.
'''૮૯''' ૨, ઉત્પલ–નીલ કમલ.  
 
'''૭૯''' ૧૫, તથા–પરવા, દરકાર; ૧૮, દુર્ગ-રૂપઃ-દુર્ગમ, રક્ષણશીલ સ્વરૂપ; ૨૧, કમઠ-કાચબો; ૨૮, એકે–એકે કરામત; ૩૧, અભ્રંકષ-અભ્રને અડતું, ગગનચુંબી; ૩૨, અવચ-નીચું, ઉચ્ચથી ઊલટું; ૪૨, જિગીષણા વિજયેષણા; ૫૨, અશનિ-વજ્ર જેવાં; પ૪, જય પરાજય રૂપ બની ગયા છે, મંગળમાંથી જંગલ બની રહ્યું છે.
 
'''૮૯''' ૨, ઉત્પલ–નીલ કમલ.
'''૯૦''' ૪, સમવિષમ-પૉઝિટિવ-નેગેટિવ.
'''૯૦''' ૪, સમવિષમ-પૉઝિટિવ-નેગેટિવ.
<--પૂર્ણ-->
'''૯૩''' ૧૦, વિશ્વભ-વિશ્વાસ, ગ્રહ-વૃત્તિ: ૧૨, વિનયન-શંકર, પંચઈષ-કામદેવ.
'''૯૩''' ૧૦, વિશ્વભ-વિશ્વાસ, ગ્રહ-વૃત્તિ: ૧૨, વિનયન-શંકર, પંચઈષ-કામદેવ.
'''૯૬''' રવીન્દ્રનાથ ઠાકુરને ઉદ્દેશેલું.
'''૯૬''' રવીન્દ્રનાથ ઠાકુરને ઉદ્દેશેલું.