યાત્રા/ટિપ્પણ..: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
<center>'''(પૂર્તિ વિનાના ભાગનું)'''</center>

<center>[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે,  
<center>[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે,<br>અંદરના આંકડા પંક્તિઓના છે.]</center>
અંદરના આંકડા પંક્તિઓના છે.]</center>
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 120: Line 119:

આ કૃતિના અનુસંધાનમાં બ. ક. ઠા. તારાઓના ડૂબી ગયાનો ભય સેવે છે, ડૂબેલાના દાખલા નોંધે છે, તો તેની સામે તરી ગયેલાના અને બીજાઓને તારી ગયેલાઓના દાખલા પણ સ્મરણમાં રાખી શકાય.

{{hi|1.5em|.
'''૯૯.''' આના પૂર્વસંધાન રૂપે ‘કાવ્યમંગલા’માંના ‘ત્રિમૂર્તિ’માંનું ત્રીજું ગાંધીજી વિષેનું સૉનેટ વાંચી શકાશે. ૧૦, વીંધી ગૈ–ગોળી. આવું ઘાતક મૃત્યુ એ શું પ્રભુની કરુણા જ નહિ હોય? એ ભાવથી કવિ આ મૃત્યુ અંગે ઊભી થયેલી દારુણ વ્યથાને એક નવા જ શામક તત્વથી શાંત કરવા માગે છે. જે મૃત્યુ માટે ગાંધીજી પોતે રડ્યા ન હોત, જેમાં તેમણે પ્રભુની કૃપા અવશ્ય ભાળી હશે, તેથી બીજાએ શા માટે રડવું, સિવાય કે પોતાની વૃત્તિને માર્ગ આપવા ખાતર જ? આ કડીમાં બીજો પ્રશ્ન છે જગતમાં સત્યની–પ્રેમની સ્થાપનાના માર્ગ વિષે. શહીદી, અસત્‌ને હાથે સદાયે સત્ય હણાતું રહે, સત્યના સ્થાપકે હમેશાં શહીદ જ થવું પડે એ જ શું સત્યના જયનો એક માત્ર માર્ગ છે? પ્રશ્ન ઊભો કર્યો છે એનો અર્થ એ છે કે ના, એ સિવાય પણ સત્યના જયનો બીજો માર્ગ છે. અને તે માટે અંતમાં પ્રભુની મહાશક્તિને પ્રાર્થના ગુજારી છે

Line 151: Line 152:
'''૧૪૭''' ચિત્તપૂર્ણતા-ચંપાના પુષ્પનું રહસ્યરૂ૫. ચંપાની પાંચ પાંખડીઓ ચિત્તને-અંતરાત્માને પૂર્ણતા પ્રતિ લઈ જતા પાંચ ભાવોની વાચક છે; એ ભાવ પાંચ છેઃ અભીપ્સા, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ, સત્યનિષ્ઠા-sincerity. સત્યનિષ્ઠાની સમજણ શ્રી અરવિંદે આ રીતની આપી છે: ‘આપણે ચૈતન્યની અને સાક્ષાત્કારની જે ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિ સિદ્ધ કરી હોય તે ભૂમિકા ઉપર આપણી સર્વ ક્રિયાઓને પહોંચાડીએ તે સત્યનિષ્ઠા છે. સત્યનિષ્ઠા માગે છે કે પરમાત્માના દિવ્ય સંકલ્પની ફરતે આપણા સ્વરૂપના સર્વ અંશઉપાંશો અને પ્રવૃત્તિઓને એકત્ર કરી તેમને સંવાદમય કરી દઈએ.’

'''૧૫૦''' ૫, અજસ્ર <nowiki>=</nowiki> સતત, અખંડ.
'''૧૫૦''' ૫, અજસ્ર = સતત, અખંડ.

'''૧૫૧''' ૧૪, આહટ-ધ્વનિ.
'''૧૫૧''' ૧૪, આહટ-ધ્વનિ.
Line 192: Line 192:

૧૩૩-૧૪૪ : આ અવશ્ય બનવાનું છે, ભાવિની આ ધ્રુવ ઘટના છે, માનવનું ધ્રુવપદ પણ આ જ છે. પૃથ્વી ઉપરના આ દિવ્યસર્જનની આસપાસ માનવીની સાધનાનું ગાન સદા ગુંજશે.

.}}

{{Poem2Close}}
{{poem2Close}}
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2