યાત્રા/ભવ્ય સતાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ભવ્ય સતાર|}} <poem> અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણે તાર તાર પર તાર! અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ, સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ. અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo...")
 
No edit summary
Line 3: Line 3:


<poem>
<poem>
અહોહો ઝનઝન ભવ્ય સતાર!
{{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર!
રણઝણે તાર તાર પર તાર!
{{space}} રણઝણે તાર તાર પર તાર!
 
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
 
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
 
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
 
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
 
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
</poem>
</poem>


Line 27: Line 32:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = ઓ હવા અહીં
|next = ???? ?????
|next = સપ્ત રાગ
}}
}}
18,450

edits