યાત્રા/ભવ્ય સતાર: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:
<poem>
<poem>
{{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર!
{{space}}અહોહો ઝનઝન ભવ્ય સતાર!
{{space}} રણઝણે તાર તાર પર તાર!
{{space}}રણઝણે તાર તાર પર તાર!


અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
Line 11: Line 11:


કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
ક્ષીર સિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo


Line 19: Line 19:


દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
કૈંક કળ્યો, કૈં અકળિત તો યે મીઠો તુજ મલ્હાર.
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo


સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
{{space}} અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
</poem>
</poem>