11,928
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Heading|મધુરાત્રિ|}} | {{Heading|મધુરાત્રિ|}} | ||
<poem> | {{block center| <poem> | ||
ન’તી શરદપૂર્ણિમા, ન હતી કુંજની મોહિની, | ન’તી શરદપૂર્ણિમા, ન હતી કુંજની મોહિની, | ||
છતાં શરદપૂર્ણિમાથી અદકી તહીં પૂર્ણિમા | છતાં શરદપૂર્ણિમાથી અદકી તહીં પૂર્ણિમા | ||
Line 54: | Line 54: | ||
તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો | તહીં જવનિકા સુરમ્ય તમની, છતાં અંતરો | ||
સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો | સ્ફુરંત દલપદ્મની સમ પરાગ પોતા તણો | ||
રહ્યાં વિખરી થૈ ઉદાર : | |||
{{gap|6em}}તહીં ગર્જના ઘોર કો | |||
{{ | |||
સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં | સુણાઈ ક્ષણ ફાડી નેત્ર નિરખી રહ્યાં બે ય ત્યાં | ||
અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?– | અવાક, મુખ ખોલી, રે ગડગડાટ શેનો જ એ?– | ||
Line 88: | Line 88: | ||
‘બચાવ તું! ડુબાવ તું!’ | ‘બચાવ તું! ડુબાવ તું!’ | ||
{{ | {{gap|6em}}અહ મિઠાશ એ સાથમાં | ||
પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ | પ્રવાહ મહીં ઝૂલવાની, પણ એથી મીઠું વધુ | ||
ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું, | ઉરે ઉર જડી પ્રવાહ મહીં ડૂબી સાથે જવું, | ||
Line 121: | Line 121: | ||
સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી, | સુહાગભર થૈ રહી સુરભિવત રાત્રિ રુડી, | ||
અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦ | અજાણ ઘરના ઉંચા ભુખર એક મેડા પરે! ૧૦૦ | ||
{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}} | |||
</poem> | <small>{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> |