યાત્રા/વહેલી સવાર: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|વહેલી સવાર|}}
{{Heading|વહેલી સવાર|}}


<poem>
{{block center|  <poem>
વ્હેલી સવાર ક્યહીં એક અજાણ સ્થાને
વ્હેલી સવાર ક્યહીં એક અજાણ સ્થાને
જાગી પડું, ઉઘડતાં દૃગની સમક્ષ
જાગી પડું, ઉઘડતાં દૃગની સમક્ષ
Line 48: Line 48:
ને તે કપોલ—
ને તે કપોલ—


{{space}} બસ હાં! તવ જીત જાણી
{{gap|4em}}બસ હાં! તવ જીત જાણી
જો ફિક્કી કેવી નભસુન્દરી આ બને, ને
જો ફિક્કી કેવી નભસુન્દરી આ બને, ને
રોષેથી રક્ત, કર ઉગ્ર પસારી ચાહે ૪૦
રોષેથી રક્ત, કર ઉગ્ર પસારી ચાહે ૪૦
Line 69: Line 69:
આશ્વાસને શકું ભમી અટવી સમસ્ત,
આશ્વાસને શકું ભમી અટવી સમસ્ત,
હો ત્યાં સવાર, સખિ, સાંજ, ખરા બપોર!
હો ત્યાં સવાર, સખિ, સાંજ, ખરા બપોર!
{{Right|માર્ચ, ૧૯૩૯}}
 
</poem>
<small>{{Right|માર્ચ, ૧૯૩૯}}</small>
</poem>}}


<br>
<br>