યાત્રા/સુધા પીવી?: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|સુધા પીવી?|}} <poem> સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી, યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસ મહીં. નહી...")
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|સુધા પીવી?|}}
{{Heading|સુધા પીવી?|}}


<poem>
{{block center|<poem>
સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સુધા પીવી? ના ના. નથી અમર થાવું, નહિ નહિ
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
સદેહે સ્વર્ગે જૈ સુરયુવતી આશ્લેષ ગ્રહવી,
યયાતિ-શા થૈ વા અણખૂટ યુવામાં ગટકવી
યયાતિ શા થૈ વા અણખુટ યુવામાં ગટકવી
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્રસ મહીં.
સુરાઓ પૃથ્વીની, ચિર વિલસવું ષડ્‌રસમહીં.


નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના
નહીં આ પાર્થિવ્યે મલિન મન ને પ્રાણ તનના
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
અધૂરાં અંધાર્યાં રસબલ તણા પંકિલ પથે
સદાના બાઝી ર્હૈ મન મનવવું વસ્તુ વિતથે;
સદાના બાઝી ર્‌હૈ મન મનવવું વસ્તુ વિતથે;
અહો, એવી લીલા કૃમિ-શી રચવે લેશ મન ના.
અહો, એવી લીલા કૃમિ શી રચવે લેશ મન ના.


મને દેવા ઇચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ
મને દેવા ઈચ્છે યદિ અમરતા — તો પ્રથમતઃ;
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
મિટાવી દે સંધાં પ્રકૃતિતમસો, ઇન્દ્રિય તણાં
ભૂંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન સમણાં
ભુંડાં આ લૌલુપ્યો, અરધ દ્યુતિનાં દીન શમણાં
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.
રચી દે વેદી કો પરમ ઋતની અંતિમતઃ.


ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
ધુમાતા આ કાષ્ઠે જ્વલિત કર તું દિવ્ય અનલ,
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.
પછી પીશું સ્હેજે અમૃત રસ ને મૃત્યુ ગરલ.
</poem>


{{Right|માર્ચ, ૧૯૪૪}}


<small>{{Right|માર્ચ, ૧૯૪૪}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2