યાત્રા/સુધા બધી: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|સુધા બધી|}} <poem> અવનીતલની સુધા બધી, અવની પાર તણી વળી બધી, તુજ અંગુલિ-અગ્રમાં વસી, યદિ જાણ્યું હતું જ પૂર્વથી ભટક્યો હોત ન તો ભવાટવી. ભટક્યો પણ એ જ ઠીક થ્યું, ભટકીને ભવરૂપ મેં લહ્યુ...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|સુધા બધી|}}
{{Heading|સુધા બધી|}}


<poem>
{{block center|  <poem>
અવનીતલની સુધા બધી,
અવનીતલની સુધા બધી,
અવની પાર તણી વળી બધી,
અવની પાર તણી વળી બધી,
તુજ અંગુલિ-અગ્રમાં વસી,
તુજ અંગુલિ-અગ્રમાં વસી,
યદિ જાણ્યું હતું જ પૂર્વથી
યદિ જાણ્યું હતે જ પૂર્વથી
ભટક્યો હોત ન તો ભવાટવી.
ભટક્યો હોત ન તો ભવાટવી.


ભટક્યો પણ એ જ ઠીક થ્યું,
ભટક્યો પણ એ જ ઠીક થ્યું,
ભટકીને ભવરૂપ મેં લહ્યું,
ભટકીને ભવરૂપ મેં લહ્યું,
અણજાણું ઘણુંક જાણી લે,
અણજાણ્યું ઘણુંક જાણી લૈ,
તવ પાસે ઉર શાન્તિથી ઠર્યું.
તવ પાસે ઉર શાન્તિથી ઠર્યું.


ભટકી વન કટ કે તણાં,
ભટકી વન કંટકો તણાં,
કુસુમાંકે જ્યમ શીશ ધારવું,
કુસુમાંકે જ્યમ શીશ ધારવું,
તલખી રણ વેળુનાં વિષે
તલખી રણ વેળુનાં વિષે
Line 28: Line 28:
તવ અંશુ વરેણ્ય ઝીલતાં,
તવ અંશુ વરેણ્ય ઝીલતાં,
ઉર ઝંખે બનવા જ ત્વન્મય.
ઉર ઝંખે બનવા જ ત્વન્મય.
</poem>


{{Right|માર્ચ, ૧૯૪૬}}
 
<small> {{Right|માર્ચ, ૧૯૪૬}}</small>
</poem>}}


<br>
<br>