યાત્રા/હે સ્વપ્ન-સુન્દર!: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|હે સ્વપ્ન-સુન્દર!|}} <poem> હે સ્વપ્ન–સુંદર! શી મધુર તારા મિલનની એ ઘડી! આછો હતો અંધાર, સૂર્યપ્રકાશમાં ચમકતા તારા કેશ શો; આછો હતોય પ્રકાશ, તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો. મીઠ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 7: Line 7:


આછો હતો અંધાર,
આછો હતો અંધાર,
સૂર્યપ્રકાશમાં ચમકતા તારા કેશ શો;
સૂર્યપ્રકાશમાં ચમકંત તારા કેશ શો;
આછો હતોય પ્રકાશ,
આછો હતો ય પ્રકાશ,
તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો.
તારાં અર્ધ બીડ્યાં નેત્રના ઉન્મેષ શો.
મીઠો વહંતો અનિલ
મીઠો વહંતો અનિલ
ભરચક પુષ્પની સૌરભ થકી,
ભરચક પુષ્પની સૌરભ થકી,
જાણે વસન કે અપ્સરાનું
જાણે વસન કો અપ્સરાનું
હોય લહરાતું તહીં.
હોય લહરાતું તહીં.


Line 39: Line 39:
</poem>
</poem>


{{Right|ઓગસ્ટ, ૧૯૪૬}}
{{Right|ઑગસ્ટ, ૧૯૪૬}}


<br>
<br>