યાત્રા/હે સ્વપ્ન-સુન્દર!: Difference between revisions

no edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|હે સ્વપ્ન-સુન્દર!|}}
{{Heading|હે સ્વપ્ન-સુન્દર!|}}


<poem>
{{block center| <poem>
હે સ્વપ્ન–સુંદર!
હે સ્વપ્ન–સુંદર!
શી મધુર તારા મિલનની એ ઘડી!  
શી મધુર તારા મિલનની એ ઘડી!  
Line 26: Line 26:
એ સ્મિત મહીં સઘળું હતું.
એ સ્મિત મહીં સઘળું હતું.
કો ગગનકર્ષી ગિરિ તણા શિખરે ઝુકંતા
કો ગગનકર્ષી ગિરિ તણા શિખરે ઝુકંતા
{{space}} વૃક્ષકેરી ટોચ પર
{{gap|8em}}વૃક્ષકેરી ટોચ પર


વિકસેલ ચંપક પુષ્પ શું,
વિકસેલ ચંપક પુષ્પ શું,
Line 37: Line 37:
હે સ્વપ્ન સુંદર,
હે સ્વપ્ન સુંદર,
શી મધુર તારા મિલન કેરી ઘડી!
શી મધુર તારા મિલન કેરી ઘડી!
</poem>


{{Right|ઑગસ્ટ, ૧૯૪૬}}


<small>{{Right|ઑગસ્ટ, ૧૯૪૬}}</small>
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2