યાત્રા/‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’

From Ekatra Wiki
Revision as of 07:00, 23 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
‘મદ્-યાત્રા’ અને ‘મનુજ-પ્રણય’

આખું કાવ્ય શિખરિણી છંદની ચાર ચાર પંક્તિની કડીમાં લખાયું છે. એટલે અહીં બધી નોંધ કડીની રીતે કરી છે. ‘મયાત્રા માં દરેક કડીને ક્રમાંક આપ્યો છે. તેમાંથી જે જે કડી ‘ મનુજ-પ્રણય ’માં લેવાઈ છે તેની પ્રથમ પંક્તિ આગળ * નિશાની મૂકી, ચોથી પંક્તિ પાસે ‘મનુજ-પ્રણય’ની કડીને ક્રમાંક મૂક્યો છે. સંગ્રહની અંદર મુકાયેલા ‘મનુજ-પ્રણય'માં કડીના ક્રમાંક મુકાયો નથી, જે અભ્યાસ માટે મૂકી લેવા વિનંતી છે. ‘મ-યાત્રા ’ માંથી કડીઓ લઈને, તથા જરૂર પ્રમાણે ‘મનુજ-પ્રણય ’ની નવી કડીઓની જે રચના કરી તેને આલેખ નીચે મુજબ છે.’ ‘મદ્-યાત્રા’માં રહેવા દીધેલી કડીઓની નોંધ પણ આપી છે.

કડીઓની નોંધ
‘મદ-યાત્રા’માં રહેવા દીધેલી કડીઓ ‘મનુજ-પ્રણય’માં લઈ જવાયેલી કડીઓ ‘મનુજ પ્રણય’ માટે નવી રચેલી કડીઓ
(‘મદ્-યાત્રા’ની ‘મનુજ-પ્રણય'ની)
Example કડી કડી Example
૧, ૨, ૩ Example Example ૧, ૨, ૩
Example ૪, ૫ ૪, ૫ Example
૮, ૯, ૧૦ ૧૧ Example
૧૨ ૧૩, ૧૪ ૮, ૯ Example
૧૫ ૧૬, ૧૭ ૧૦, ૧૧ Example
૧૮ ૧૯ ૧ર ૧૩ થી ર૧ સુધીની ૯
૨૦ થી ૪પ સુધીની ર૬ ૪૬, ૪૭ ૨૨, ૨૩ Example
Example પર થી પ૬ ૨૪ થી ૨૮ Example
૫૭ ૫૮ થી ૬૧ ૨૯ થી ૩ર Example
૬૨ થી ૬૬ સુધીની ૫ ૬૭ ૩૩ ૩૪, ૩૫
૬૮ ૬૯ ૩૬ Example
૭૦ ૭૧ થી ૭૭ ૩૭ થી ૪૩ Example
૭૯ થી ૮૧ ૮૨ ૪૪ Example
૮૩ થી ૯૬ સુધીની ૧૪ ૯૭ ૪૫ Example
૯૮ થી ૧૦૫ સુધીની ૮ Example Example ૧/૨
‘મદ્-યાત્રા’માં રહેલીઃ ૭૪ Example Example ‘મદ્-યાત્રા’માંથી લીધેલી ૩૧
‘મનુજ-પ્રણય'માં ગયેલીઃ ૩૧ Example Example ‘મનુજ-પ્રણય’ માટે
Example ૧૦૫ Example નવી રચેલી ૧૪½
Example Example Example ૪૫½