યુરોપ-અનુભવ/બરફના પહાડનું સાચું પડતું સપનું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બરફના પહાડનું સાચું પડતું સપનું}} {{Poem2Open}} હું તો નીચે આવીને પ...")
 
No edit summary
Line 45: Line 45:
સ્વિસ લોકો માટે આલ્પ્સનું ઘણું આકર્ષણ. મોટાભાગના સ્વિસ લોકો સ્વિસ આલ્પાઇન ક્લબના મેમ્બર હોય. અનેક શિખરો ચઢી આવ્યા હોય. રાત્રે બે વાગ્યે શિખર ભણી ચાલવા માંડે. જ્યારે બરફ સખત હોય, બધા સ્કીઇંગ પણ કરતા હોય.

રસ્તે ઘાસનાં ખેતર છે. ઘાસ (‘Hey’) કાપવાની આ ઋતુ છે. યંત્રથી ઘાસ કપાય છે.
રસ્તે ઘાસનાં ખેતર છે. ઘાસ <big>(‘Hey’)</big> કાપવાની આ ઋતુ છે. યંત્રથી ઘાસ કપાય છે.

અમારી ગાડી એક સ્વચ્છ – સુંદર નદી ઓળંગી પહાડોની અંતરિયાળ ગાઢ જંગલ વચ્ચેના માર્ગે થતી આવી ઊભી, તો જાણે ધરતી પર ભૂરા આકાશનો એક તરલ ખંડ. આ પેલું બ્લ લેક-નીલસર.
અમારી ગાડી એક સ્વચ્છ – સુંદર નદી ઓળંગી પહાડોની અંતરિયાળ ગાઢ જંગલ વચ્ચેના માર્ગે થતી આવી ઊભી, તો જાણે ધરતી પર ભૂરા આકાશનો એક તરલ ખંડ. આ પેલું બ્લ લેક-નીલસર.
Line 51: Line 51:
પ્રાકૃતિક સૌન્દર્યની દૃષ્ટિએ સ્વિટ્ઝર્લૅન્ડ જો વિશ્વનો સૌથી સુંદર દેશ હોય તો નીલસર સ્વિટ્ઝર્લૅન્ડનું એક સૌથી સુંદર પ્રાકૃતિક દૃશ્ય છે.
પ્રાકૃતિક સૌન્દર્યની દૃષ્ટિએ સ્વિટ્ઝર્લૅન્ડ જો વિશ્વનો સૌથી સુંદર દેશ હોય તો નીલસર સ્વિટ્ઝર્લૅન્ડનું એક સૌથી સુંદર પ્રાકૃતિક દૃશ્ય છે.

પંદર હજાર વર્ષ પહેલાં આલ્પ્સના ફીસીસ્ટોકે શિખરના હિમખંડો અને સખત ખડકો કેન્ડર નદીની ખીણમાં ઢગલે ઢગલા થઈ તૂટી પડેલા. ખડકો વચ્ચે બરફના ખંડો. ખડકો તો ખડકો રહ્યા, પણ બરફ તો ઓગળ્યો એટલે ખાલી જગામાં પાણી ભરાતાં ગયાં અને એ રીતે બન્યું નીલ સરોવર – Blue Lake. એને અહીં જર્મનમાં Blausee કહે છે. અઢી એકરના વિસ્તારના આ સરોવરની વધુમાં વધુ ઊંડાઈ ૯૦ ફૂટ છે. આ સરોવરની સૌથી મોટી ખૂબી એ છે કે તેનાં પાણી નીતરેલાં જળ કરતાં પણ નીતર્યાં – સ્વચ્છ છે. એની ચારેબાજુનાં ગાઢ અરણ્યો, લીલ બાઝેલા શિલાખંડો અને પ્રકાશનાં પરાવર્તનોથી એ જળનો એવો તો ભૂરો રંગ દેખાય છે કે એવો બીજે ક્યાંય જોવા ન મળે.
પંદર હજાર વર્ષ પહેલાં આલ્પ્સના ફીસીસ્ટોકે શિખરના હિમખંડો અને સખત ખડકો કેન્ડર નદીની ખીણમાં ઢગલે ઢગલા થઈ તૂટી પડેલા. ખડકો વચ્ચે બરફના ખંડો. ખડકો તો ખડકો રહ્યા, પણ બરફ તો ઓગળ્યો એટલે ખાલી જગામાં પાણી ભરાતાં ગયાં અને એ રીતે બન્યું નીલ સરોવર –<big> Blue Lake.</big> એને અહીં જર્મનમાં <big>Blausee</big> કહે છે. અઢી એકરના વિસ્તારના આ સરોવરની વધુમાં વધુ ઊંડાઈ ૯૦ ફૂટ છે. આ સરોવરની સૌથી મોટી ખૂબી એ છે કે તેનાં પાણી નીતરેલાં જળ કરતાં પણ નીતર્યાં – સ્વચ્છ છે. એની ચારેબાજુનાં ગાઢ અરણ્યો, લીલ બાઝેલા શિલાખંડો અને પ્રકાશનાં પરાવર્તનોથી એ જળનો એવો તો ભૂરો રંગ દેખાય છે કે એવો બીજે ક્યાંય જોવા ન મળે.

આ સરોવર માનવ-નજરોથી અદૃષ્ટ હતું. લગભગ બસો વર્ષ પહેલાં ૧૮૭૮માં લીમાન નામના ઝોલીકોનના એક વેપારીની નજરે પડ્યું અને પછી તો એના સૌન્દર્યથી દુનિયાભરના પ્રવાસીઓને એ ખેંચવા લાગ્યું.
આ સરોવર માનવ-નજરોથી અદૃષ્ટ હતું. લગભગ બસો વર્ષ પહેલાં ૧૮૭૮માં લીમાન નામના ઝોલીકોનના એક વેપારીની નજરે પડ્યું અને પછી તો એના સૌન્દર્યથી દુનિયાભરના પ્રવાસીઓને એ ખેંચવા લાગ્યું.
26,604

edits