રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 304: Line 304:
{{Space}}દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો.
{{Space}}દાનડિયાં આલે રે ભાલાળો રે બંધવો.
</poem>
</poem>
{{Poem2Open}}
બાપુ ભાલાળો કન્યાદાન દેવા ઊઠ્યો.
{{Poem2Close}}
<poem>
આલું આલું રે બેની પચી પચા જોને ગામ રે
સોળસેં તે સાંઢ્યું અરે બાઈ વાંસે મોકલું.
</poem>
{{Poem2Open}}
પરમલ કહે છે :
{{Poem2Close}}
<poem>
તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં રે હોય રે,
એક જ ને માગુંય રે ચાકર જોને ચાંદિયો.
</poem>
{{Poem2Open}}
અરે ગાંડી રે ગાંડી બેન!
{{Poem2Close}}
<poem>
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,
ચાંદિયો ને હોય જ રે ભાલાળાની ચોવટે.
</poem>
{{Poem2Open}}
ચાંદિયો તો મારે પૂછવા સલાહ લેવા ઠેકાણું. એ હું કેમ આપું?
{{Poem2Close}}
<center>[6]</center>
26,604

edits