રચનાવલી/૮૪: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 14: Line 14:
આનો મોકો ઉઠાવી મઠના કમરામાં કેદ ચિમણા પાસે ગામનો એક આગેવાન લિંગપ્પા પહોંચી જાય છે. દરવાજો તોડવા લાગી ગયેલો લિંગપ્પા અને ભયભીત ચિમણા. છેવટે ચિમણા ઓરડામાં પડેલી દારૂની બાટલી અંગો પર છાંટી દીવાની જાળમાં પોતાને ધરી બળીને ખાખ થઈ જાય છે. ત્રણ દિવસમાં આખું ગામ ખાલી થઈ જાય છે.  

દાદા મહારાજા સાથે ઇન્દ્રપુર આવેલો. પાદલ્લીથી જાણે કે પોતે કપાઈ ગયો હોય એવો અનુભવ કરે છે. અને મહારાજની ગેરહાજરીમાં પાદપલ્લી પહોંચી જાય છે. આખું ગામ ખાલી છે. દાદા માથા પર હાથ રાખી બેસી પડે છે. રાત પડી. ઘુવડ બોલ્યાં. અડધી રાત થઈ. દાદાને ડર લાગ્યો. બગીચા નજીકની ઝૂંપડીમાં એને કરિયપ્પાનો ભેટો થયો. સવાર સુધી ચિમણાનું મોત, આચાર્યનું પૂરમાં તણાઈ જવું, પલંગ – વગેરેની વાતો ચાલી.  

દાદાને ફરીથી એકવાર પાદલ્લી જોવું હતું. કરિયપ્પા સાથે નીકળી પડે છે. ખાલી ઘરો, બરબાદી. જૂની યાદો, ભૂતના ભણકારા. દાદાને થાય છે કે પોતે પણ પ્રવાહમાં વહી જાય.... દાદા પૂરને જોતો રહે છે. ચારેબાજુ ફેલાયેલી જમીન, કિનારે ઊગેલું ઘાસ. દાદાને થાય છે કેવી રીતે કહેવાય કે પાદલ્લી ફરીથી નહીં વસે? પલંગથી ડરીને ભાગેલા ફરી પાછા નહીં ફરે? પોતે પણ પાછો આવ્યો જ છે ને? એને લાગે છે કે નવી સૃષ્ટિની રચનાની યોજનામાં કુદરત જાણે કે લાગી ગઈ છે.  
દાદાને ફરીથી એકવાર પાદલ્લી જોવું હતું. કરિયપ્પા સાથે નીકળી પડે છે. ખાલી ઘરો, બરબાદી. જૂની યાદો, ભૂતના ભણકારા. દાદાને થાય છે કે પોતે પણ પ્રવાહમાં વહી જાય.... દાદા પૂરને જોતો રહે છે. ચારેબાજુ ફેલાયેલી જમીન, કિનારે ઊગેલું ઘાસ. દાદાને થાય છે : કેવી રીતે કહેવાય કે પાદલ્લી ફરીથી નહીં વસે? પલંગથી ડરીને ભાગેલા ફરી પાછા નહીં ફરે? પોતે પણ પાછો આવ્યો જ છે ને? એને લાગે છે કે નવી સૃષ્ટિની રચનાની યોજનામાં કુદરત જાણે કે લાગી ગઈ છે.  
માનવસમાજનું ઘડતર, એનો વ્યય અને ફરીને એનું નવઘડતર એ સતત ચાલનારી ક્રિયા છે, એવું દર્શન આ નવલકથા આપણને જાણે કે આપતી જાય છે.  
માનવસમાજનું ઘડતર, એનો વ્યય અને ફરીને એનું નવઘડતર એ સતત ચાલનારી ક્રિયા છે, એવું દર્શન આ નવલકથા આપણને જાણે કે આપતી જાય છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits