રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/વાંચો અને સાંભળો....: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વાંચો અને સાંભળો....|}} <poem> <Center> {{Color|Blue|સદ્ગત રમણલાલ સોની (૧૯૦૮-૨૦...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Color|Blue|એમાંથી આ}} ૫૦ {{Color|Blue|વાર્તાઓ ચૂંટી છે.}}
{{Color|Blue|એમાંથી આ}} ૫૦ {{Color|Blue|વાર્તાઓ ચૂંટી છે.}}


*
<center>*</center>


{{Color|Blue|આ ૫૦ વાર્તાઓમાંથી ૨૭ જેટલી વાર્તાઓ પસંદ કરીને
{{Color|Blue|આ ૫૦ વાર્તાઓમાંથી ૨૭ જેટલી વાર્તાઓ પસંદ કરીને

Latest revision as of 10:03, 25 April 2022

વાંચો અને સાંભળો....



સદ્ગત રમણલાલ સોની (૧૯૦૮-૨૦૦૬) એ જીવનના
સાત દાયકા સુધી કવિતા-વાર્તા-નાટકો રૂપે બાળસાહિત્યનું
સર્જન કર્યું એમાં એમનાં
સવા-સો જેટલાં વાર્તાસંગ્રહો અને
વાર્તાપુસ્તિકાઓ પ્રગટ થયાં છે.




એ પુસ્તકોમાં ૬૦૦ ઉપરાંત નાની-મોટી,
મૌલિક-રૂપાંતરિત વાર્તાઓ છે.


એમાંથી આ ૫૦ વાર્તાઓ ચૂંટી છે.

*


આ ૫૦ વાર્તાઓમાંથી ૨૭ જેટલી વાર્તાઓ પસંદ કરીને
એનાં પઠન પણ રજૂ કર્યાં છે.

અનુક્રમણિકામાં એવી પઠિત વાર્તાઓની સામે પઠન
કરનારનાં નામ લખ્યાં છે.

વાર્તાઓનું પઠન કરનાર આ સૌ જાણીતાં લેખકો
અને પ્રવક્તાઓ છે. વળી આ પાઠકો ૬ વર્ષની બાળકીથી લઈને
૭૫ વર્ષના વરિષ્ઠ સુધીનું વયવૈવિધ્ય પણ ધરાવે છે.


– સંપાદન અને સંકલન: રમણ સોની