રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/વાંચો અને સાંભળો....

From Ekatra Wiki
Revision as of 10:02, 25 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાંચો અને સાંભળો....|}} <poem> <Center> {{Color|Blue|સદ્ગત રમણલાલ સોની (૧૯૦૮-૨૦...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાંચો અને સાંભળો....



સદ્ગત રમણલાલ સોની (૧૯૦૮-૨૦૦૬) એ જીવનના
સાત દાયકા સુધી કવિતા-વાર્તા-નાટકો રૂપે બાળસાહિત્યનું
સર્જન કર્યું એમાં એમનાં
સવા-સો જેટલાં વાર્તાસંગ્રહો અને
વાર્તાપુસ્તિકાઓ પ્રગટ થયાં છે.




એ પુસ્તકોમાં ૬૦૦ ઉપરાંત નાની-મોટી,
મૌલિક-રૂપાંતરિત વાર્તાઓ છે.


એમાંથી આ ૫૦ વાર્તાઓ ચૂંટી છે.



આ ૫૦ વાર્તાઓમાંથી ૨૭ જેટલી વાર્તાઓ પસંદ કરીને
એનાં પઠન પણ રજૂ કર્યાં છે.

અનુક્રમણિકામાં એવી પઠિત વાર્તાઓની સામે પઠન
કરનારનાં નામ લખ્યાં છે.

વાર્તાઓનું પઠન કરનાર આ સૌ જાણીતાં લેખકો
અને પ્રવક્તાઓ છે. વળી આ પાઠકો ૬ વર્ષની બાળકીથી લઈને
૭૫ વર્ષના વરિષ્ઠ સુધીનું વયવૈવિધ્ય પણ ધરાવે છે.


– સંપાદન અને સંકલન: રમણ સોની