રાધે તારા ડુંગરિયા પર/કલાધામ અજંતા-ઇલોરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 375: Line 375:
ગણેશભવનની ઓરડીમાં હવે આજના દિવસની બધી વાત ટપકાવતો બેઠો છું. નગરને સીમાડે અહીં શાન્ત સ્તબ્ધતા છે, પણ મન મારું ભરચક છે. એક તારાખચિત આકાશ જેવું. કેટલાં ચિત્રો, શિલ્પો, મુદ્રાઓ અને પ્રસંગો ટમટમે છે. વિચારું છું — ત્રણેક દિવસ પહેલાં આ અજાણ્યા નગરમાં પગ મૂક્યો હતો, ત્યારે જે હું હતો, અજંતા-ઇલોરાની આ અનુપમ કલાસૃષ્ટિનાં દર્શન પછી જે હું છું, તે શું તેનો તે હું છું…?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = શત્રુંજય મહાતીર્થ
|next = ભોળાભાઈ પટેલનાં પુસ્તકો
}}
18,450

edits