લીલુડી ધરતી - ૧/આંસુની આપવીતી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આંસુની આપવીતી|}} {{Poem2Open}} ડેલીના ઊંબરા બહાર વર્ષોથી ઊભડક પગ પ...")
 
No edit summary
Line 204: Line 204:
‘ડોસા ! આવો જ ચોકીપહેરો કરતા રહેજો ડેલીનો !’.

<center>*</center>
સમજુબા સાથેની વાતચીત પછી સંક્ષુબ્ધ થઈ રહેલો રઘો હૉટેલના મેડા પર જઈને ખાટલામાં પડ્યો, પણ એને ઊંઘ ન આવી. વર્ષોથી શાંત પડેલાં સ્મૃતિઓનાં સ્તર આજે ઊખળી પડતાં આ ભેદી માણસ ભયંકર અસ્વસ્થતા અનુભવી રહ્યો. વર્ષોથી ભૂતકાળના પટારામાં ભંડારી રાખેલી અમથીની યાદ તાજી થતાં રઘાનું અંતર વલોવાઈ રહ્યું. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. સમજુબાની આંખમાં આંસુ જોઈને રઘાએ એમની સમક્ષ પોતાની અતીતની કિતાબ ખુલ્લી મૂકી દીધી હતી, એને પરિણામે ઠકરાણાંની આંખમાં આંસુ તો સુકાઈ શક્યાં, પણ હવે આ મર્દ માણસનો અશ્રુપ્રવાહ કોઈ રીતે અટકી શકે એમ નહોતો.

18,450

edits