લીલુડી ધરતી - ૧/ખૂટતી કડી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખૂટતી કડી|}} {{Poem2Open}} આખા ગુંદાસરમાં દીવે વાટ્યું ચડી ગઈ હતી, પ...")
 
No edit summary
 
Line 177: Line 177:

છનિયાએ રેકર્ડ ઉપર સાઉન્ડ બોક્સ મૂક્યું અને ઘસાઈ ગયેલી પિન વડે ઘોઘરો અવાજ ગાજી રહ્યો :

{{Poem2Close}}
<poem>
‘તેડું થયું કિરતારનું...
‘તેડું થયું કિરતારનું...
માન્યા વિના કેમ ચાલશે ?’
માન્યા વિના કેમ ચાલશે ?’
 
</poem>
{{Poem2Open}}
ઘડી વાર પહેલાની વઢવાડને સ્થાને હૉટેલમાં વૈરાગ્યનું વાતાવરણ જામી ગયું. રઘાની ગમગીન મનોદશા માટે આ ગીત બહુ અનુકૂળ હતું. રેકર્ડ વાગતી હતી પણ એના શબ્દો સાંભળતા નહોતા. ગીતની પરિચિત તરજ જ જાણે કે શાતા અર્પતી હતી. એના મનમાં તો અત્યારે પેલી ‘ખૂટતી કડી’ની જાણે કે ખરલ ઘુંટાઈ રહી હતી.

Line 230: Line 232:

સરકારી પોલીસ તરફથી સાણસા ભિડાયા પછી તો રઘો વધારે સાવધ થઈ ગયો હતો. દરબારની ડેલીએ આમ આડે દિવસે થતી અવરજવર એણે ઓછી કરી નાખી હતી. અત્યારે પણ ચાર ગામલોકોના ​ દેખતાં ડેલીએ જવાનું એને ગમતું નહોતું. રબારણના ખૂન કેસમાં હવે પોલીસનો પંજો પડ્યો છે, એના છાંટા રખે ને મને પણ ઊડે એવી એક વિચિત્ર દહેશત રઘાના મનમાં પેસી ગઈ હતી. તેથી જ તો, હૉટલ બંધ થયા પછી જ અને બજાર તથા શેરીઓમાં માણસોની અવરજવર ઓછી થઈ ગયા પછી જ એ જાણે કે ચોરપગલે ચાલતો હોય એવી સાવધાનીથી દરબારગઢ તરફ જવા નીકળ્યો.

<center>*</center>
{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = વિયોગના ઓછાયા વચ્ચે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = આંસુની આપવીતી
}}
}}
18,450

edits