લીલુડી ધરતી - ૧/પાતાળનાં પાણી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પાતાળનાં પાણી|}} {{Poem2Open}} ‘એલાવ, હાલો માંડણીયાની વાડીએ દાર ધર...")
 
No edit summary
 
Line 71: Line 71:
‘પણ મને મારી જેઠાણી વન્યા સોરવતું નથી એનું શું ?’ સંતુ સામી દલીલ કરતી હતી.

 ***
<center>***</center>
તે દિવસે અરજણને માર મારતી વેળા માંડણ દારૂ પીધેલી હાલતમાં પકડાયો, એ પછી એ ઘણી ય વાર ગોબરના ખેાળામાં માથું મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રોયો હતો. પોતાના આ કૃત્ય બદલે એને પોતાને જ એવી તો ભોંઠામણ થયેલી કે એના પશ્ચાત્તાપ માટે રુદન સિવાય એની પાસે બીજી કોઈ ભાષા નહોતી. પછી તો એણે હાદા ​પટેલની હાજરીમાં સતીમાની દેરી સન્મુખ શપથ લીધેલા કે આ અવતારમાં કદી ય દારૂને નહિ અડું અને એ શપથ એણે ચુસ્તપણે પાળી બતાવ્યા એ પછી તો માંડણ પ્રત્યે સંતુ–ગોબરને અસીમ શ્રદ્ધા અને સદ્‌ભાવ જાગ્યાં હતાં.

Line 111: Line 111:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ઊજડી ગયેલું આકાશ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = માનતા ફળી
}}
}}
18,450

edits