લીલુડી ધરતી - ૧/બેડું નંદવાણું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બેડું નંદવાણું| }} {{Poem2Open}} ‘હુઠ્ઠ સાલા હીજડા !’ ‘બૂડી મર્ય બૂ...")
 
No edit summary
Line 57: Line 57:

રઘા ગોરે ભૂંગળવાજા ઉપર મૂકેલી થાળી ઘોઘરે અવાજે વાગી રડી :

{{Poem2Close}}
<poem>
હાયરે પીટ્યા કહે છે મને
હાયરે પીટ્યા કહે છે મને
સંતુ રંગીલી...
::સંતુ રંગીલી...
આ ગામમાં તે
આ ગામમાં તે
કેમ રહેવાય રે,
::કેમ રહેવાય રે,

મારું નામ પાડ્યું છે,
મારું નામ પાડ્યું છે,
સંતુ રંગીલી...
::સંતુ રંગીલી...
 
</poem>
{{Poem2Open}}
સાંભળીને શાદૂળ ગેલમાં આવી ગયો. કાંજી પાયેલ કડકડતા સાફાનું છોગું ઠીકઠીક કરી રહ્યો, કપાળ પર સાફામાંથી ડોકાતી વાળની લટને નવા નવા વળાંક આપી રહ્યો. આંબલીના કાતરા જેવી લાંબી લાંબી અણિયાળી મૂછોને વળ ચડાવીને વધારે અણિયાળી બનાવી ૨હ્યો.

Line 94: Line 96:

જાણે કે કશું સાંભળતી જ ન હોય એવી સ્વસ્થતાથી સંતુ સીધું જોઈને આગળ વધતી રહી તેથી શાદૂળને અપમાન જેવું લાગ્યું. એણે મોટેથી ખોંખારા ખાવા માંડ્યા અને વધારે અવાજે બોલવા લાગ્યો :
જાણે કે કશું સાંભળતી જ ન હોય એવી સ્વસ્થતાથી સંતુ સીધું જોઈને આગળ વધતી રહી તેથી શાદૂળને અપમાન જેવું લાગ્યું. એણે મોટેથી ખોંખારા ખાવા માંડ્યા અને વધારે અવાજે બોલવા લાગ્યો :
 
{{Poem2Close}}
<poem>
‘ઓય રે તારો લટકો !
‘ઓય રે તારો લટકો !
‘વોય રે તારો મટકો !’
‘વોય રે તારો મટકો !’
 
</poem>
{{Poem2Open}}
હૉટેલના આંગણથી ચારેક ડગલાં દૂર નીકળી ગયેલી સંતુએ પાછું જોયા વિના, એ જ સ્વસ્થતાથી શાદૂળને પરખાવ્યું :

Line 218: Line 222:
રૂપિયે ગજને હિસાબે હાલનાર માયકાંગલો માંડણિયો સંતુને આંબી શકે એ પહેલાં તો એ કણબીપાના નાકામાં વળી ગઈ અને ઝટઝટ પોતાની ડેલીમાં જઈને ખડકીનો આગળિયો વાસી દીધો.

***
<center>***</center>
'અંબા-ભવાની'ના આંગણામાં સંતુના નંદવાયેલા બેડાએ કચકાણ કરી મૂકેલું એનો કાદવ ઓળંગીને રઘો પાછો પોતાના આસન ઉપર બિરાજ્યો અને માંડણિયાની કાંધી પકડીને મુક્તપણે જે હસાહસની રણઝણાટી બોલાવી રહ્યો તેથી તો એના આખા શરીર ઉપરાંત ચડો ને કાંધી સુદ્ધાં ધ્રુજી રહ્યાં.

18,450

edits

Navigation menu