લીલુડી ધરતી - ૧/બે ગવતરીનાં વળામણાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બે ગવતરીનાં વળામણાં|}} {{Poem2Open}} ‘એક ગનો તે રાજા ય માફ કરે.’ ‘ગઈ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 94: Line 94:
‘કાલ્ય કરતી હોય તો મર આજ કરે ! જાય ઢાઢે પાણીએ–’ માંડણિયે લાપરવાહીથી કહ્યું.

***
<center>***</center>
ગોબર જાણતો હતો કે માંડણિયાને જીવતી જરાય ગમતી નહોતી. એકબે વાર તો એને ઘરમાંથી કાઢી મેલવાનો પણ પ્રયત્ન કરેલો, પણ એ પાછી આવેલી. ગુંદાસરનું જીવતું જાગતું ‘ગૅઝેટ’ ગણાતી વખતી ડોસી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડણિયે એક વાર જીવતીને ઘાસલેટ છાંટીને સળગાવી મુકેલી, પણ પડોશણ અજવાળીકાકીએ વહુને રાખ છાંટી છાંટીને ઠારેલી. આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથપગે તથા મોઢા ઊઠી આવેલાં કાળાંભઠ્ઠ દાઝોડાં દેખાડવામાં આવતાં. કહેવાતું કે એ પ્રસંગ પછી માંડણિયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી. ચહેરા પર ઊપસી આવેલાં કાળાં કાળાં ચાંભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડણિયો એને ‘કાળકા માતા’ કહીને જ સંબોધતો, ઢોરમાર મારતો, ભૂખીતરસી ગમાણમાં પૂરી રાખતો, કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો. વખતી ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડણિયો બીજું ઘર કરવાનો છે...

Line 109: Line 109:
‘નવી હીરાકણી નો વેતરાવ્ય તો કાંઈ નહિ. પણ વાડીએ જઈને જૂનો ફેંટો તો ધોઈધાફોઈને સુકવી રાખજે. ઈગિયારસને હવે કાંઈ આઘું નથી, આવી ઓરી...’

 ** ***
<center>**</center>

તેથી જ તો અત્યારે માંડણિયાને મોઢેથી જીવતી અંગે ‘જાય ટાઢે પાણીએ’ જેવો લાપરવાહ ઉદ્‌ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો. એ જાણતો હતો કે માંડણિયાની નજર નાનપણથી જ સંતુ ઉપર હતી, તેથી પોતાના પિતરાઈનું દામ્પત્ય સુખી રહે એમાં ગોબરને પણ થોડો રસ હતો. એથી પ્રેરાઈને જ એણે મિત્રભાવે સલાહ આપી :
 
‘એલા, ઈયે એનું નસીબ લઈને આવી હશે, કોને ખબર છે, એના નસીબનો રોટલો જ તારા ભાણામાં આવતો હશે !... પડ્યું પાનું નભાવી લે હવે.’ ​‘નભે એમ જ નથી.’ માંડણિયે કહ્યું. ‘કેમ ય કર્યું નભે એમ નથી !’
 
‘ગોબર વધારે ઉદ્વિગ્ન બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો. એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા. એને ખાતરી થઈ ગઈ કે આ માથા ફરેલ માણસને બહુ છંછોડવામાં માલ નથી. હાદા પટેલની જેમ ગોબરને પણ વ્યવહારજ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાંચશેરી ભારે. આવા પિતરાઈ જોડે જેમને પનારાં પડ્યાં હોય એમણે તો નમતાં ચાલવું જ સારું. એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથાબંધણામાંથી ઠીકરાની ચૂંગી ખેાળી કાઢીને એમાં જરદો ભર્યો.
 
‘લે, બેચાર સટ ખેંચ્ય ! જીવ હળવો થાશે.’ કહીને ગોબરે માંડણના હાથમાં ચૂંગી મેલી.
 
દેશી જરદાની ધૂણીએ બન્ને જુવાનો વચ્ચે ફરી વાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું. એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતા કરતા ગોબરે પ્રેમપૂર્વક કહ્યું :
 
 **
અને એ ઓરી અગિયારસ ઝડપભેર આવી પહોંચી. ટીહા વાગડિયાના ઘરમાં ગોળના માટલામાં માત્ર મકોડા જ હતા એની જગ્યાએ સોનાની વીંટી જેવો પીળો ધમરખ ગોળ આવી પહોંચ્યો. ગિધાની હાટથી હીરાકણીનો નવો ફેંટો ન વેતરાવી શકનાર માંડણિયો આખરે જુનો ફેંટો જ ધોઈધફોઈને સાબદો થઈ ગયો.

Line 155: Line 125:

હરખે પટારો ઉઘાડ્યો ને પિત્તળની ઝાંખી પડી ગયેલી ટોકરી બહાર કાઢી. અને ટીહાએ ફળિયામાં જઈને કાબરીની ડોકે એ ​બાંધી ત્યારે રાંધણિયામાંથી ક્યારની ફળિયામાં ચોરનજર નાખી રહેલી સંતુનો હરખ દ્વિગુણિત બની ગયો...

<center>* * *</center>
સંતુનું મન આજે ભર્યું ભર્યું હતું, પણ ઢગનાં માણસો જોડે માંડણિયાનું આગમન થવાથી એનો જીવ જરાક ઊચક થઈ ગયો હતો. અલબત્ત, ટીહાએ થોડા દિવસ પહેલાં સમાચાર આપેલા કે ગોબર ને માંડણ વચ્ચે હવે મનમેળ થઈ ગયો છે, ને બન્ને ભાઈઓએ હાદા પટેલના જ ફળિયામાં એક જ ખાટલે બેસીને એકબીજાની એંઠી બીડી અરધી અરધી ફૂંકી લીધી છે; પણ ‘મનમેળ’ના આટલા અહેવાલ પરથી સંતુના મનનું સમાધાન નહોતું થયું, એની ચકોર નજર તો હજી ય માંડણિયાની આંખમાં મેલ નિહાળતી હતી. પુરુષની પારખ પુરુષોને નહિ પણ સ્ત્રીઓને જ હોય છે. માંડણિયે ભજવેલા ભાઈચારાના નાટકથી હાદા પટેલ અને ગોબર ભલે ભરમાઈ ગયા, પણ સંતુ એમ સહેલાઈથી ભરમાવા માગતી નહોતી. ગોબર જોડે એકાંત મળે કે તુરત પહેલી જ વાત માંડણિયા વિષે કરવાનું, અને આ નટખટ માણસથી દસ ગાઉ દૂર રહેવા સમજાવવાનું, એણે મન-શું નક્કી કરી નાખ્યું.

Line 237: Line 209:
અંબા–ભવાનીના આંગણામાં થઈને મોટર ગામમાં પ્રવેશેલી ત્યારે જ રઘો હેબતાઈ જઈને થડા પરથી નીચે ઊતરી પડેલો ને દારૂના પીપ જેવા પેટ ઉપર કાછડી પણ ખોસ્યા વિના આંગણામાં આવી ઊભેલો. ખાખી ‘દરવેસ’વાળા માણસો દરબારની ડેલીએ જ જઈ રહ્યા છે, એમ સમજાતાં એ ક્યારનો ઊભી બજાર તરફ ફાટી આંખે ને અધખુલ્લે મોંએ તાકી રહ્યો હતો. એવામાં જ એણે સંતુની ઢગવાળું ગાડું હૉટલના આંગણામાંથી જ પસાર થતું નિહાળ્યું તેથી તે એ હેબતાઈ ગયેલા માણસે અદકી હેબત અનુભવી.

*
<center>*</center>
{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = સતીમાતાની સાખે
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = વિયોગના ઓછાયા વચ્ચે
}}
}}
18,450

edits

Navigation menu