લીલુડી ધરતી - ૧/બે ગવતરીનાં વળામણાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 95: Line 95:

<center>***</center>
<center>***</center>
ગોબર જાણતો હતો કે માંડણિયાને જીવતી જરાય ગમતી નહોતી. એકબે વાર તો એને ઘરમાંથી કાઢી મેલવાનો પણ પ્રયત્ન કરેલો, પણ એ પાછી આવેલી. ગુંદાસરનું જીવતું જાગતું ‘ગૅઝેટ’ ગણાતી વખતી ડોસી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડણિયે એક વાર જીવતીને ઘાસલેટ છાંટીને સળગાવી મુકેલી, પણ પડોશણ અજવાળીકાકીએ વહુને રાખ છાંટી છાંટીને ઠારેલી. આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથપગે તથા મોઢા ઊઠી આવેલાં કાળાંભઠ્ઠ દાઝોડાં દેખાડવામાં આવતાં. કહેવાતું કે એ પ્રસંગ પછી માંડણિયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી. ચહેરા પર ઊપસી આવેલાં કાળાં કાળાં ચાંભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડણિયો એને ‘કાળકા માતા’ કહીને જ સંબોધતો, ઢોરમાર મારતો, ભૂખીતરસી ગમાણમાં પૂરી રાખતો, કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો. વખતી ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડણિયો બીજું ઘર કરવાનો છે...
તેથી જ તો અત્યારે માંડણિયાને મોઢેથી જીવતી અંગે ‘જાય ટાઢે પાણીએ’ જેવો લાપરવાહ ઉદ્‌ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો. એ જાણતો હતો કે માંડણિયાની નજર નાનપણથી જ સંતુ ઉપર હતી, તેથી પોતાના પિતરાઈનું દામ્પત્ય સુખી રહે એમાં ગોબરને પણ થોડો રસ હતો. એથી પ્રેરાઈને જ એણે મિત્રભાવે સલાહ આપી :
‘એલા, ઈયે એનું નસીબ લઈને આવી હશે, કોને ખબર છે, એના નસીબનો રોટલો જ તારા ભાણામાં આવતો હશે !... પડ્યું પાનું નભાવી લે હવે.’ ​‘નભે એમ જ નથી.’ માંડણિયે કહ્યું. ‘કેમ ય કર્યું નભે એમ નથી !’
‘ગોબર વધારે ઉદ્વિગ્ન બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો. એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા. એને ખાતરી થઈ ગઈ કે આ માથા ફરેલ માણસને બહુ છંછોડવામાં માલ નથી. હાદા પટેલની જેમ ગોબરને પણ વ્યવહારજ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાંચશેરી ભારે. આવા પિતરાઈ જોડે જેમને પનારાં પડ્યાં હોય એમણે તો નમતાં ચાલવું જ સારું. એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથાબંધણામાંથી ઠીકરાની ચૂંગી ખેાળી કાઢીને એમાં જરદો ભર્યો.
‘લે, બેચાર સટ ખેંચ્ય ! જીવ હળવો થાશે.’ કહીને ગોબરે માંડણના હાથમાં ચૂંગી મેલી.
દેશી જરદાની ધૂણીએ બન્ને જુવાનો વચ્ચે ફરી વાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું. એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતા કરતા ગોબરે પ્રેમપૂર્વક કહ્યું :
‘નવી હીરાકણી નો વેતરાવ્ય તો કાંઈ નહિ. પણ વાડીએ જઈને જૂનો ફેંટો તો ધોઈધાફોઈને સુકવી રાખજે. ઈગિયારસને હવે કાંઈ આઘું નથી, આવી ઓરી...’
<center>* * *</center>

 ** ***

18,450

edits