લીલુડી ધરતી - ૧/સુખિયાં ને દુખિયાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સુખિયાં ને દુખિયાં|}} {{Poem2Open}} ગુંદાસરની ધરતી માથે ઓતરાચિતરા...")
 
No edit summary
 
Line 226: Line 226:
પત્નીની ભાવુકતા અને ભોળપણ જોઈને ગોબર મનમાં ને મનમાં હસી રહ્યો.
પત્નીની ભાવુકતા અને ભોળપણ જોઈને ગોબર મનમાં ને મનમાં હસી રહ્યો.

***
<center>***</center>

રાતે વાળુપાણીથી પરવારીને ગોબર રોજના રાબેતા મુજબ બજારમાં બીડીબાકસ લેવા નીકળ્યો અને સંતુ ને ઊજમ ઓસરીમાં દૂધનાં દોણાં ઠારતાં બેઠાં હતાં ત્યાં ઝમકુ ચિંતાતુર ચહેરે ખડકીમાં પ્રવેશી અને ફરિયાદ કરી રહી :
રાતે વાળુપાણીથી પરવારીને ગોબર રોજના રાબેતા મુજબ બજારમાં બીડીબાકસ લેવા નીકળ્યો અને સંતુ ને ઊજમ ઓસરીમાં દૂધનાં દોણાં ઠારતાં બેઠાં હતાં ત્યાં ઝમકુ ચિંતાતુર ચહેરે ખડકીમાં પ્રવેશી અને ફરિયાદ કરી રહી :
Line 251: Line 251:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = રોટલાની ઘડનારી
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = પાણી ડહોળાયાં
}}
}}
18,450

edits