વસુધા/તે રમ્ય રાત્રે: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|તે રમ્ય રાત્રે|}} <poem> તે રમ્ય રાત્રે ને રાત્રિથીયે રમણીય ગાત્રે ઊભી હતી તું ઢળતી લતા સમી ત્યાં બારસાખે રજ કાય ટેકવી. ક્યાં સ્પર્શવી? ક્યાં ચૂમવી? નિર્ણય ના થઈ શક્યો. ને આવડી ઉત્...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 4: Line 4:
<poem>
<poem>
તે રમ્ય રાત્રે
તે રમ્ય રાત્રે
ને રાત્રિથીયે રમણીય ગાત્રે
ને રાત્રિથી યે રમણીય ગાત્રે
ઊભી હતી તું ઢળતી લતા સમી
ઊભી હતી તું ઢળતી લતા સમી
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.
ત્યાં બારસાખે રજ કાય ટેકવી.
Line 13: Line 13:
આલિંગવાને સરજાઈ, માની
આલિંગવાને સરજાઈ, માની
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
શક્યું ન હૈયું. જડ થીજી એ ગયું
એ હૈમ સૌન્દર્ય તણા પ્રવાહમાં.
એ હૈમ સૌન્દર્યતણા પ્રવાહમાં. ૧૦


ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ને પાય પાછા ફરવા વળ્યા જ્યાં
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
ત્યાં સોડિયેથી કર બ્હાર નીસરી
મનોજ કેરા શર-શો, સુતન્વી
મનોજ કેરા શર શો, સુતન્વી
કાયાકમાને ચડી, વીંધવાને
કાયાકમાને ચડી, વીંધવાને
ધસંત ભાળ્યો : `નથી રે જવાનું.'
ધસંત ભાળ્યો : ‘નથી રે જવાનું.


હલી શક્યો કે ન ચલી શક્યો હું,
હલી શક્યો કે ન ચલી શક્યો હું,
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
નજીક કે દૂર જઈ શક્યો ન હું.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા.
એ મૂક્તા-સાગરમાં વિમૂઢતા–
તણા અટૂલા ખડકે છિતાયલા
તણા અટૂલા ખડકે છિતાયલા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
કો નાવભાંગ્યા જનને ઉગારવા
આવંત હોડી સમ તું સરી રહી.
આવંત હોડી સમ તું સરી રહી. ૨૦


ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
ક્યાં સ્પર્શવો? ક્યાં ગ્રહવો? તને તે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે
નડી શકી ગૂંચ ન લેશ ત્યારે  
::: તે રમ્ય રાત્રે,
::: તે રમ્ય રાત્રે,
::: રમણીય ગાત્રે!
::: રમણીય ગાત્રે!