વસુધા/બૅન્કનો શરાફ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|બૅન્કનો શરાફ|}} <poem> સદા સરે છે મુજ આંગળાંથી અનેક નોટો તણી થપ્પીઓ ને આ કાન મારા સરવા બનીને કલદાર કેરા રણકાર પારખે, ને ભીમ જેવા અહીં ચોપડામાં કર્યા કરું નિત્ય જમાઉધાર; લક્ષ્મીતણ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 8: Line 8:
કલદાર કેરા રણકાર પારખે,
કલદાર કેરા રણકાર પારખે,
ને ભીમ જેવા અહીં ચોપડામાં
ને ભીમ જેવા અહીં ચોપડામાં
કર્યા કરું નિત્ય જમાઉધાર;
કર્યા કરું નિત્ય જમાઉ ધા ર;
લક્ષ્મીતણાં એ પગલાં પનોતાં
લક્ષ્મીતણાં એ પગલાં પનોતાં
નોંધી રહું મૂક જતાં ચ આવતાં.
નોંધી રહું મૂક જતાં ચ આવતાં.
Line 21: Line 21:
એ ઘોર શોરોતણી છાંટ આંહીં
એ ઘોર શોરોતણી છાંટ આંહીં
કદી ન આવે, મજલે ઊંચે આ
કદી ન આવે, મજલે ઊંચે આ
નોટોતણી કેરી પહેરી સાડી
નોટોતણી કોરી પહેરી સાડી
સ્મિતભર્યાં રુમઝુમ લક્ષ્મી આવતાં.
સ્મિતભર્યાં રુમ્‌ઝુમ લક્ષ્મી આવતાં.


આ લક્ષ્મી ગંગાજલમાં ઝુલંતો,
આ લક્ષ્મી ગંગાજલમાં ઝુલંતો,
તટે વળી કે મઝધાર માપતો, ૨૦
તટો વળી કે મઝધાર માપતો, ૨૦
છતાં ન એના સ્પરશે ભીંજાતો
છતાં ન એના સ્પરશે ભીંજાતો
સદા ય કોરો કટ હું રહું છું.
સદા ય કોરો કટ હું રહું છું.
આશા અને હું મરતાં સુધી તો
આશા અને હું મરતાં સુધી તો
Line 33: Line 32:


હજાર લાખ્ખો ઉથલાવનારનો
હજાર લાખ્ખો ઉથલાવનારનો
પચાસ કે બહુ તે પગાર છે.
પચાસ કે સો બહુ તો પગાર છે.
મને નથી બીક જ વિશ્વ કેરી
મને નથી બીક જ વિશ્વ કેરી
માયા મહીં લેશ ખૂંચી જવાની,
માયા મહીં લેશ ખૂંચી જવાની,
ને બીક લખપતિ થૈ જવાની!
બીક લખ્ખોપતિ થૈ જવાની!
</poem>
</poem>