વ્યાજનો વારસ/રસ–ભોગી અને અર્થ–ભોગી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રસ–ભોગી અને અર્થ–ભોગી | }} {{Poem2Open}} નંદનને મહિના હોવાના સમાચા...")
 
No edit summary
 
Line 33: Line 33:

અનેક વખત રિખવનાં સ્મરણો સુલેખાને સતાવ્યા કરતાં. એમાંય લગ્ન પૂર્વેનો કેસરીયાજી પરનો એ મિલન–પ્રસંગ તો સુલેખાની સ્મૃતિમાંથી કેમે કર્યો ખસતો નહોતો. ઓછામાં પૂરું હમણાં લાખિયાર વાળા મકાનની પછવાડેના ઉજ્જડ ખરાબામાં કેસૂડાનું એક ઝુંડ ઊગી નીકળ્યું હતું તે બારીમાંથી સુલેખા જોતી કે તરત એને કેસરીયાજી પરથી ખેરગામની દિશામાં જોયેલાં કેસુડાનાં વન યાદ આવી જતાં અને રિખવની મૂર્તિ નજર સામે આવીને ખડી થતી. તરત સુલેખાને એ ખરાબામાં ઉગેલાં કેસુડાનાં ઝુંડ ઉપર ચીડ ચડતી અને અનાયાસે જ, બાળપણમાં પિતૃગૃહે પઢેલ પ્રાચીન ગૂર્જર કાવ્યની પંક્તિઓ ઓઠે આવી જતી : ​

{{Poem2Close}}
<poem>
કેસુ કલિ અતિ વાંકુડી,
કેસુ કલિ અતિ વાંકુડી,
આંકુડી મયણચી જાણી :
આંકુડી મયણચી જાણી :
વિરહિણીનાં ઈણ કાલિજ,
વિરહિણીનાં ઈણ કાલિજ,
કાલિજ કાઢ ઈ તાણિ.
કાલિજ કાઢ ઈ તાણિ.
 
</poem>
{{Poem2Open}}
સુલેખા કાવ્યાનંદની પરાકોટિ અનુભવતાં ડોલી ઊઠતી. રિખવની મનોમૂર્તિ વધારે તાદૃશ બનતી. વિચારતી : આ એ જ પ્રાચીન ગૂર્જર કાવ્ય, જેમાંથી રિખવે ‘સકલંક મયંક’ની ઉપમા ઉપાડી હતી. શી એની મર્મગ્રાહક રસિકતા ! શાસ્ત્રી માધવાનંદજી પાસે બેસીને, કરેલો કાવ્યસસૃષ્ટિનો ૨સાનુભવ ! એમાં માત્ર વિલાસિતાએ મળીને એની રસિકતાને વિકૃત ન કરી હતી તો કેવું સારું થાત ! સૌન્દર્યનો એ આજીવન ઉપાસક એક સ્થૂળ સૌન્દર્ય પાછળ ઘેલો બન્યો અને એ ઘેલછાની કિંમત પોતાની જિંદગી વડે ચૂકવી ‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ની સાધના આડે આવા પાર્થિવ પ્રલોભને વિઘ્ન ઊભાં ન કર્યા હોત તો ! રસનો ભોક્તા રસાનુભવ કરતો કરતો જ ખતમ થયો. રસનો ભોગી ગયો અને પાછળ આ સહુ અર્થનાં ભોગી રહ્યાં – અર્થ વહેંચણી માટે અંદરોઅંદર ઝઘડતા અને એકબીજાનાં કાસળ કાઢતાં. વિફળ જીવનનાં એ કલેવરોથી બીજું થઈ પણ શું શકે ?

18,450

edits