શાંત કોલાહલ/જાગ, જાગ: Difference between revisions

formatting corrected.
No edit summary
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''જાગ, જાગ'''</center>
<center>'''જાગ, જાગ'''</center>


<poem>
{{block center|<poem>
 
<center>'''જાગ, જાગ'''</center>
 
::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
::::ઘોર તવ નિદ્રા દારુણ ઘોર...
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?
જાગ, જાગ રે માલિક, ભવને કોણ ભરાયું ચોર?
Line 24: Line 21:
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
આ શબ્દ પડે તવ શ્રવણમાંહિ ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
કે સ્વપ્ન તણા કોલાહલમાં એ ક્યાંય જતા અટવાઈ?
::::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ?
:::કરણ મહીં અતિભોગ તણી નહિ કલાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્‌ભુત વા ભયની ભ્રાન્તિ ?
છલનામય અંધાર થકી ઉદ્‌ભુત વા ભયની ભ્રાન્તિ ?
જો કોણ ધરીને દર્પ
::::::જો કોણ ધરીને દર્પ
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
તાહરી ભુવનમનોહર સદનસુંદરી તણા કપોલે
કરે કામના સ્પર્શ?
::::::કરે કામના સ્પર્શ?
રે જાગ બંધવા !
રે જાગ બંધવા !
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
પ્રાણ તણી તાકાતભર્યો હુંકાર હશે ત્યાં
::::કો ન કરે નાદાની,
::::::કો ન કરે નાદાની,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
જાગરુક જે અહોરાત્ર, જે સજ્જ,
:::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.
:::એહની કને ન ઢૂંકે હુણ કોઈ, રે હાનિ.
Line 41: Line 38:
::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
::::જાગ ! પાલવે હવે ન પલની ખોટી,
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
સાગરનાં જલ ડ્હોળનાર ઝંઝાને બલ
::::તું ખૂંદ હિમાચલ-ચોટી.
::::::તું ખૂંદ હિમાચલ-ચોટી.
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
જાગરુક હો સજ્જ ! તાહરું અડગ રહે સિંહાસન,
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.
તારી ભૂમિમાં આણ તારી, તવ અમલ, સનાતન શાસન.</poem>}}
 
</poem>


{{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }}
{{HeaderNav2 |previous =વેદના |next =ફરી જુદ્ધ }}