શાંત કોલાહલ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 336: Line 336:
‘બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,

વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વર વૃંદમાં.’

{{Right|(આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯)}}
{{Right|(આયુષ્યના અવશેષે’, ધ્વનિ.પૃ. ૧૭ , ૧૮, ૧૯)}}<br>
‘તત્ત્વને આશ્રયે જાણે પ્રકૃતિ રમણે ચડી !’

*
*
‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું.’

(‘શેષ અભિસાર’, ધ્વનિ, પૃ. ૨૪, ૨૫)
{{Right|(‘શેષ અભિસાર’, ધ્વનિ, પૃ. ૨૪, ૨૫)}}
‘માધ્યાહનની અલસ વેળ હતી પ્રશાન્ત,
‘માધ્યાહનની અલસ વેળ હતી પ્રશાન્ત,
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ.’
Line 347: Line 347:
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’
નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર.’
*
*
‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’
‘કંકાસિની પણ પ્રસૂન વડે પ્રફુલ્લ.’
*
*
‘ ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,
‘ત્યાં પંક માંહી મહિષીધણ સુસ્ત બેઠું,
દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’
દાદૂર જેની પીઠ્યે રમતાં નિરાંતે.’
*
*
‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’
‘નાનું તળાવ નિજમાં પરિતૃપ્ત પ્રજ્ઞ.’
(શ્રાવણી માધ્યાહને’, ધ્વનિ, પૃ. ૯૪, ૯૫,)
{{Right|(શ્રાવણી માધ્યાહને’, ધ્વનિ, પૃ. ૯૪, ૯૫,)}}
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી  
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી  
(‘રાગીણી’, શાંત કોલાહલ, પૃ. ૧)
{{Right|(‘રાગીણી’, શાંત કોલાહલ, પૃ. ૧)}}
‘આ મધ્યરાત્રિ મહીં સંસૃતિ શાંત પોઢી
‘આ મધ્યરાત્રિ મહીં સંસૃતિ શાંત પોઢી
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :’
નિદ્રાળુ ઓઢી ફૂલકોમલ અંધકાર :’
(‘સોહિણી’, શાંત કોલાહલ, પૃ. ૭)
{{Right|(‘સોહિણી’, શાંત કોલાહલ, પૃ. ૭)}}
 
‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
‘કલશ પર સોહંતી આભા સવારની સ્વર્ણિમ :
કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’
કમલ ઊઘડે એનું સંધે સુગંધિત ગુંજન.’
(‘શાન્તી ‘, શાંત કોલાહલ, પૃ. ૧૧૫)
{{Right|(‘શાન્તી ‘, શાંત કોલાહલ, પૃ. ૧૧૫)}}
</poem>
{{Poem2Open}}
ઉપરનાં ઉદાહરણોનું સૂક્ષ્મ વિશ્વલેષણ કરતાં રાજેન્દ્ર શાહની શબ્દપસંદગી, એમની કલ્પનગતિ, એમની સૌંદર્યદ્રષ્ટિ, એમની ભાવાનુરૂપ ચિત્રાંકનશક્તિ વગેરેનું સંકુલ રૂપ સરસ રીતે પામી શકાય એમ છે.

રાજેન્દ્ર શાહનાં વૃતબદ્ધ સોનેટોમાં તેમ જ વનવેલીના લયવાળાં છંદોબદ્ધ કાવ્યોમાંયે પદાવલિ અવારનવાર એક સંઘટક-તત્ત્વરૂપેય પ્રતીત થાય છે. છંદને રેલાઈ જતો અટકાવવામાં, ભાવને સ્નાયુબદ્ધ સુશ્લિષ્ટતાએ આકૃત કરવામાં  રાજેન્દ્ર શાહની કાવ્યબાનીનો વિધેયાત્મક ફાળો હોય છે. સૉનેટોની સુઘડતા, સુશ્લિષ્ટતા ને સચોટતામાં એમની પરિષ્કૃત કાવ્યબાનીનું પ્રદાન દેખીતી રીતે જ ધ્યાનપાત્ર બને છે. વનવેલીમાં તો એમની કાવ્યબાનીના વિશિષ્ઠ પદાન્વય ને પ્રાસરચના-વિધાન પણ સ્વતંત્ર અધ્યયનનો વિષય બને એમ છે. રાજેન્દ્ર શાહ ‘તવ સૂર’ (ક્ષણ જે ચિરંતન, પૃ. ૪૮) જેવી જાણે પ્રત્યયરહિતા સંસ્કૃત ભાષાની કૃતિ ન હોય એવી લાગણી પેદા કરતી રચનાઓ આપે છે, પરંતુ સદ્દભાગ્યે, એવી રચનાઓ ઓછી છે, ને એવી રચનાઓ એમની કવિકીર્તિના આધારસ્તંભરૂપ નથી એ પણ સ્પષ્ટ જ છે.

Line 374: Line 375:
રાજેન્દ્ર શાહની સર્જકતાને હજુ ઓટ નથી આવી એ એમનું કવિ તરીકેનું વીર્યત્વ પ્રગટ કરે છે. રાજેન્દ્ર શાહે ‘પત્રલેખા’, ‘કિંજલ્કિની’, ‘વિભાવન’ અને ‘દ્વા સુપર્ણા’ આપણને આપ્યા છે. એમનો કવિકંઠ હજુ કાવ્યબાર્ન ની વિવિધ તરેહો નિપજાવવામાં સક્રિય છે. આ સક્રિયતા ‘મીઠા વગરના માણસ’ માટે ‘અલૂણ’ વાપરે, પ્રાસ માટે થઈને ‘માણેક’નું ‘માણિક’ કરે, ક્યારેક ‘જલતુષાર’ કે ‘વાદળી જલભીની’ જેવા શબ્દાળુતાનો વહેમ જન્માવે એવા ઉક્તિપ્રયોગો કરી બેસે એવું બંને, પણ એ સક્રિયતા જ શીમળામાં ‘ભિખ્ખુ’ ને દર્શાવી શકે છે. ‘સાબરનાં નીતરેલ નીર’માં ‘ઝાંઝવાનાં પાણી’યે દેખાડી શકે છે. એ સક્રિયતાએ જ ‘કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર’ ફૂટે છે અને ‘આયખા કેરા ઓઢણે મીઠી યાદ ભરી’ શકાય છે. આપણે રાજેન્દ્ર શાહની કાવ્યબાનીગત સક્રિયતાને રસપૂર્વક બિરદાવીએ અને એક કાવ્ય જેવું ‘આયુષ્યના અવશેષ’ માટે સર્જ્યું એવું અન્ય કાવ્ય આયુષ્યના પ્રારંભ માટેય સર્જે એમ વાંછીએ.

૩. શાંત કોલાહલ
'''૩. શાંત કોલાહલ'''

‘ધ્વનિ’ના કવિ તરીકે રાજેન્દ્ર શાહને સૌ કોઈ ઓળખે છે. ‘શાંત કોલાહલ’નો કવિ પેલા ‘ધ્વનિ’નો કવિ છે એવી પ્રતીતિ સંગ્રહમાંનાં કાવ્યો જોતાં સહેજમાં થઈ આવે છે.

Line 382: Line 383:
“આ માલિન્ય કેરા સ્પર્શ થકી હવે નહીં નહીં

પ્રિય, તવ કરું અવમાન.”
પ્રિય, તવ કરું અવમાન.”
(પૃ.૬૦)
{{Right|(પૃ.૬૦)}}
આ કવિ ગૃહસ્થાઆશ્રમનો મહિમા પણ ‘મારું ઘર’, ‘ઓરડે અજવાળાં’, ‘શાંતિ’ જેવાં કાવ્યો દ્વારા નિર્દેશે છે. ‘મારું ઘર’ની નીચેની પંક્તિઓ ધ્યાનપાત્ર છે :

“તે મારું કાળ-જૂનું ભવન; નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું :

Line 388: Line 389:
ક્ષેત્રે સંકલ્પ કેરાં અગણિત કંઈ જે બીજ વેરેલ તેનું  

કૉળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્દગ માંડી નિહાળે વ્યતીત!”

(પૃ. ૧૦૩)
{{Right|(પૃ. ૧૦૩)}}
કવિનું ઘર ચાલ દિવાલો વચ્ચે પુરાયેલું નથી. કવિનું ઘર તો અવકાશ-મોકળું છે. એમાં બંધન નહી, પણ મુક્તિ છે. ‘શાંતિ’માં ઘરના સાયંકાલના વાતાવરણનું રમણીય ચિત્ર મળે છે :

“ઘર મહીં સહુ નાનાં મોટાં મળે; નિજ ક્ષેત્રનો  

Line 394: Line 395:
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો  
શિશુની કલવાણી : ગૌરીને ગળે લય પ્રેમનો  
પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.”
પ્રગટી અઘરે આવી આછો રમે કંઈ ક્ષોભમાં.”
(પૃ. ૧૧૨)
{{Right|(પૃ. ૧૧૨)}}
રાજેન્દ્ર શાહની કવિત્વશક્તિનો ઉન્મેષ અહીં જોઈ શકાય છે. ગોપકાવ્યોમાં વાતાવરણનો મધુર અમલ ચઢાવનાર આ કવિ અહીં પણ પ્રસન્નતાની હવા જમાવી શક્યા છે.

રાજેન્દ્ર શાહની આરંભની રાગિણી-વિષયક સૉનેટમાળા અને વનવાસીનાં ગીતો આ સંગ્રહનું વિશિષ્ટ પાસું છે. એમની ચિત્રનિર્માણશક્તિનો હૃદ્ય પરિચય અહીં મળે છે. સ્વચ્છ રેખાઓમાં જીવનસંગીતના આધારે રાગસંગીતને શબ્દચિત્રોમાં સાકાર કરવામાં કવિ સફળ થયા છે. એમની કમનીય, મંજુલ પદાવલિનું સામર્થ્ય પણ એમાં જોઈ શકાશે. સૉનેટની સુઘડતા પણ કવિએ જાળવી છે.

18,450

edits