શાંત કોલાહલ/હે અભિનવ-પથ-યાત્રિક: Difference between revisions

formatting corrected.
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 3: Line 3:
<center>'''હે અભિનવ-પથ-યાત્રિક'''</center>
<center>'''હે અભિનવ-પથ-યાત્રિક'''</center>


<poem>દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી,
{{block center|<poem>દુર્ગમ ગિરિવર શિખર જહીં નહિ ચરણ-ચિહ્ન નહિ કેડી,
હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી.
હે અભિનવ પથ યાત્રિક એ દિક પ્રથમ અડે તવ એડી.


Line 16: Line 16:


ખુલ્લે મન, કર મહિં એકલ ધરી દૃઢ સંકલ્પની યષ્ટિ,
ખુલ્લે મન, કર મહિં એકલ ધરી દૃઢ સંકલ્પની યષ્ટિ,
હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.</poem>
હે અભિનવ પથ યાત્રિક ચલ ચલ દૂર ન ઝંખન-સૃષ્ટિ.</poem>}}


{{HeaderNav2 |previous =ભૂલીએ જુદાઈ ભાઈ |next =પુણ્ય-ભારતભૂમિ }}
{{HeaderNav2 |previous =ભૂલીએ જુદાઈ ભાઈ |next =પુણ્ય-ભારતભૂમિ }}