શાલભંજિકા/પ્રાન્તિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 50: Line 50:

હમણાં થોડા દિવસ વહેલી સવારે બકુલને પ્રાન્તિક સ્ટેશને મૂકવા જતાં પૂર્વની ક્ષિતિજથી ઉપર આવી પાસે પાસે શીતલ રીતે ટમટમી રહેલી વદ બારસની ચંદ્રલેખા અને શુક્રની સન્નિધિ જોઈ હતી. તાલની પાછળ ધીમે ધીમે ઉજાશમાં તેઓ વિલીન થઈ ગયાં, અને એ દિશાએથી એકદમ લાલ સૂર્ય જાણે જમીનમાંથી, ડાંગરનાં કપાયેલાં ખેતરોમાંથી, નીકળ્યો <big>ready faced farmer</big> રતૂમડા ચહેરાવાળો ખેડુ. ભલે જાપાનના કે ચીનના કોઈ કવિના અનુસરણમાં એઝરા પાઉંડે ચંદ્રને માટે એ ઉપમાન વાપર્યું હોય, પણ આ ક્ષણે અહીં તો બરાબર આ સૂર્યને લાગુ પડી શકે. ખાલી ખેતરોમાં આ સૂર્ય ખેડુ શાને? પેલા દાતરડા માટે? તો તો તે લુહાર, કે કારીગર મજૂર પણ હોઈ શકે. હથોડો પણ છે તો! આવું બધું વિચારવાને સમય રહ્યો નહિ, દૂરથી ગાડી આવી રહી હતી, જે ગાડીની ગતિને લય અનેક વાર પંચવટીની સ્તબ્ધ શાંત સવારોએ સાંભળ્યો છે.

{{Right| પંચવટી, ૧૯૮૩, શાંતિનિકેતન}}
{{Right| પંચવટી, ૧૯૮૩, શાંતિનિકેતન}}

26,604

edits