શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/વાત અમારા ફરવાની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વાત અમારા ફરવાની|}} {{Poem2Open}} એક વાર ટીકુ મને કહે: ‘ચાલ નટુ, આપણે...")
 
No edit summary
 
Line 91: Line 91:
અને હું અને ટીકુ — બંનેય ઝરમર ઝરમર વરસાદની સાથે હળવે હળવે ધરતી પર ઊતર્યાં. અમે તો મનોમન ઝરણામાં પગ ઝબોળ્યા, નદીમાને મળ્યાં, તળાવદાદાને તાળી આપી ને પછી ઊપડ્યાં સીધાં ઘરે. પપ્પાનો ખોળો કબજે કર્યો ટીકુબહેને તો મેં કબજે કર્યો માનો ખોળો! અમે જ્યારે અમારી વાત મમ્મી-પપ્પાને કહેવાનું શરૂ કર્યું ત્યારે વાદળભાઈએ પણ ઝરમર વરસવાનું શરૂ કરી દીધું ને મોરભાઈએ ઊંચા સાદે ટહુકવા માંડ્યું — ‘ટેંહુક… ટેંહુક…’

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = XXXII. બાળવાર્તાઓ – જેવા છીએ, રૂડા છીએ (2012)
|next = XXXIII. બાળવાર્તાઓ – ઝાંઝરભાઈને જડ્યા પગ… (2012)
}}
26,604

edits