શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૬. બારી ખોલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = VIII. કવિતા – જળ વાદળ ને વીજ (૨૦૦૫)
|previous = VIII. કવિતા – જળ વાદળ ને વીજ (૨૦૦૫)
|next = ૭૭. ચણો ભાઈ, ચણો
|next = ૭૭. ચણો ભાઈ, ચણો)
}}
}}

Latest revision as of 09:20, 15 July 2022

૭૬. બારી ખોલી


બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)