સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમિતાભ રમણલાલ શાહ/અતિથિવિશેષ!

Revision as of 04:26, 25 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સુરતમાં એકવાર પુસ્તકાલયની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          સુરતમાં એકવાર પુસ્તકાલયની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં અતિથિવિશેષ તરીકે જવાનું થયું. ત્યાં પહેલાં મારા પિતાએ, મેં અને યજમાને હોલમાં ઝાડુ કાઢ્યું, બેઠકો ગોઠવી, પુષ્પહાર તૈયાર કર્યા પછી કપડાં બદલવા ધર્મશાળામાં ગયા.