સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/એટલી નૈતિક હિંમત ક્યાં છેએટલી નૈતિક હિંમત ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે?
‘ઘાયલ’, મોટે ભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે!