સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/-

આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું!