સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/મૃગજળ...

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,...
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા—
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો!