સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કેવા કેવા પ્રભો...

કેવા કેવા પ્રભો, દીધા આસ્વાદો જગના મને!
જાણતે શે હું કે શું શું છે ફિક્કું તુજ સ્વાદથી?