સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/કેવા કેવા પ્રભો...

Revision as of 12:30, 26 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કેવા કેવા પ્રભો, દીધા આસ્વાદો જગના મને! જાણતે શે હું કે શું શું છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કેવા કેવા પ્રભો, દીધા આસ્વાદો જગના મને!
જાણતે શે હું કે શું શું છે ફિક્કું તુજ સ્વાદથી?